________________
[ ૩૯૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
ધર્મવીર બની ખરા હૈ જીવ ! નિત આ માહને, તાડજે ના વશ થજે મનના તજી સંકલ્પને, ૪૦૧
અર્થ:ઘણું કરીને શ્રાવક રાત્રીએ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે. અને આ શીયલવ્રત જેઓ માહનીય કર્મીની નિંદા કરે છે, તેએ ધારણ કરી શકે છે અને ટકાવી શકે છે. માટે હું ચેતન ! તું સાચા ધર્મવીર અનજે. એટલે તારી પાસે કદાચ માટી રાજ્યલક્ષ્મી જેવી સાહિમી હાય, તા તેવા પ્રસંગે તેવી સાહિખીમાં મુંઝાવું નહિ. તેના માહુથી પવિત્ર શ્રી જિનધર્મ ને છેડી શકાયજ નહિ. ભલે રાજ્યલક્ષ્મી ચાલી જાય. અથવા ભલે તરવારના ઘા સહન કરવા પડે, અથવા યમરાજા ભલે મસ્તક કાપીને લઈ જાય, તા પણ ધર્મવીર સાત્ત્વિક પુરૂષા લગાર પણ ધર્મથી ચલાયમાન થતા જ નથી. તેઓની બુદ્ધિ ધર્મ માંજ નિશ્ચલ હાય છે. કહ્યું છે કે—સર્પત વિજયમંતુ રાજ્યમાં પિતત્ત્વथवा कृपाणधाराः ॥ अपहरतुतरां शिरः कृन्तातो - मम तु मतिને મનાવેેતુ ધર્માત્ ॥ શ્॥ અને આ મહા ભયંકર માહનીય કર્મો એટલે વેદ માહનીયના તું તિરસ્કાર કરજે. મનના અશુભ સંકલ્પના ત્યાગ કરજે અને તે માહનીયને વશ થઇશ નહિ. હે જીવ! તારે યાદ રાખવું કે–ધમ – અર્થ-કામ અને મેાક્ષ આ ચાર પ્રકારના પુરૂષામાં અર્થ અને કામ એટલે ધન અને ભાગની લાલસા આ બે તેા ગેલ્લઇઆ મહાજન જેવા છે. જેમ બીજાને ત્યાં જમવા જવાને માટે આમદાર માણુસને નાંતરાની કે ટીકીટની જરૂર પડે, પણ એઆબદાર માણુસને તેમ નહિ. અર્થ અને કામ એઆમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org