________________
શ્રી ધર્મજાગરિકો
[૩૫] સુંદરતા, હાવ ભાવ વગેરે વર્ણન સાંભળવાથી મેહ-રાગકામની વૃદ્ધિ થાય છે. તથા ધર્મમાં હાણ-નુકસાન અથવા હાનિ થાય છે. સ્ત્રીકથામાં મન આસક્ત થવાથી ધર્મકાર્યમાં ચીનની સ્થિરતા થતી નથી. શીયલની ગુપ્તિ-વાડનો નાશ થાય છે. તથા ધાર્મિકાદિ અભ્યાસમાં પણ મન ઠેકાણે ન રહે તેથી ઘટાડો થાય છે. કારણકે એકાગ્રતા વિના અભ્યાસ બની શકતો નથી. સ્ત્રી કથાથી આસક્તિ વગેરે ઘણા પ્રકારના દેષ પ્રકટે છે, અને પર ભવમાં નરકાદિ અશુભ ગતિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણેના દોષ જાણુને શુભ મતિવાળા થઈને તમે સ્ત્રીકથા કરશે નહિ. ૩૭૩.
હવે બીજી ભક્ત (ભજન સંબંધી) કથા તથા ત્રીજી દેશકથા તથા ચોથી રાજકથા કરવાથી કયા ક્યા ગેરલાભ થાય? તે જણાવે છે – સ્ત્રી કથાની જેમ ભેદો ચાર ભક્તકથા તણ, આહારની વાત કરંતા ગેરલાભ હવે ઘણા; એથી જ ભક્ત કથા તજે જનપદ કથા નવરા કરે, નિગ્રહાદિક દોષ જાણી કેણ રાજકથા કરે? ૩૭૪
અથ–સ્ત્રી કથાની પેઠે ભક્તકથા એટલે ભજન સંબંધી કથાના પણ ચાર ભેદ છે. આહાર સંબંધી વાત
૧ ભક્ત કથાના ચાર ભેદ આ પ્રમાણે-૧ આબોધ કથા-શાક ઘી વગેરેના સારા નરસાયણની કથા, ૨ નિબોધ કથા-પાંચ દશ પ્રકારના શાકનું નિરૂપણ કરવું તે, ૩ આરંભ કથા-પ્રાણીઓના વધ સંબંધી કથા કરવી તે, ૪ નિષ્ઠાન કથા-વધારે ખર્ચથી થતા ભજનની કથા કરવી તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org