________________
[૨૪]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
તે
કરાવી સંધ સહિત તીર્થ યાત્રા વગેરે કરી લક્ષ્મીના સદુપચાગ કર્યો. તેમ ભવ્ય શ્રાવકેાએ પણ જરૂર કરવું. ર૭પ અભયમંત્રીના સમી વર બુદ્ધિ પામે તે વળી, ષટ્ ખંડ નાયક ચક્રવર્તી તે અને દાનેશ્વરી, સ્વગ કરી ઋદ્ધિને પામેજ તીર્થંકર અને, દીન ધવ તે મહા શ્રાવક કહ્યા શ્રી પ્રવચને. ૨૭૬ અથ વળી તે દાનેશ્વરી અભયકુમાર મંત્રીના જેવી ઉત્તમ બુદ્ધિને પામે છે. તથા દાનના પ્રભાવથી છ ખંડને સાધનાર ચક્રવતીની પદવી પામે છે. સ્વર્ગ લેાકની સંપત્તિ પણ મેળવે છે. તથા દાતારને તીર્થંકર પઢવીની પણ પ્રાપ્તિ થાય છે. શ્રી યાગશાસ્ત્રાદિ ગ્રંથાની અંદર દીન બાંધવ એટલે ગરીબના ભાઈ સમાન, ગરીમના બેલી એવા તે દાન કરનારને માટે શ્રાવક કહ્યો છે. કહ્યું છે કે-થ વ્રતસ્થિતો भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् ॥ दयया चातिदीनेषु, महाश्रावक રચ્યતે || ॥ ૨૭૬.
સંસાર સમુદ્રમાં રહેલા શ્રાવકને દાનરૂપી પાટીયુ તારનાર છે. એમ જણાવે છે:
હે જીવ! તારૂં ધર્મ રૂપી વ્હાણુ આખું ના રહ્યું, શીલ ભાવના તપ પાટીયા ખસતાંજ ચકડાળે ચઢયું;
આ દાન રૂપી પાટીયું સ્વાધીન ત્હારે એક એ, ભવસાગરે આધાર એના દાનને ના છેડજે. ૨૭૭
અ:—હું ચેતન ! દાન, શીલ, તપ અને ભાવનારૂપી જે ચાર પ્રકારના ધર્મ છે, તે તારૂ ધર્મરૂપી વહાણુ આખુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org