________________
શ્રી ધર્મજગરિકા
[૬૯] દાન બગાડવું નહિ અથવા દાનનું ફલ ગુમાવવું નહિ. હે ભવ્યજનો! ગુણવાન ઉત્તમ સુપાત્રને જોઈને તેમના ગુણના સમૂહના તમે રાગી થાઓ. અને જ્યારે દાનને અવસર તમને પ્રાપ્ત થાય (મલે) ત્યારે ઉપર કહ્યું તેવું બહુમાન ગુણી પ્રત્યે રાખજે. ૨૫૬.
દાન આપનાર ભવ્ય જીએ કેવી ભાવના ભાવવી તે
કહે છે –
પાળી શકું નહિ શીલ ઉત્તમ તેમ તપ સાધુ નહિ, આરંભી મારા જીવને શુભ ભાવના પ્રકટે નહિ; મુજ જેહવાને તારનારૂં દાન પ્રભુ સમજાવતા, પ્રભુની દયા અગણિત અમારી ઉપર દાની ભાવતા. ૨૫૭
અર્થ:–મારાથી ઉત્તમ શીલ (બ્રહ્મચર્ય અથવા ઉત્તમ આચાર) પાળી શકાતું નથી. વળી મારાથી કઈ પ્રકારનું મેટું તપ પણ બની શકતું નથી. તથા ઘણા પ્રકારના આરંભવાળા મારા જીવને સારી સારી ભાવનાએ પણ પ્રગટ થતી નથી. ફક્ત મારાથી બની શકે એવું અને મારા જેવાને તારનારૂં એવું દાન પ્રભુએ સમજાવેલું છે. જે ઉત્તમ દાન
કેમ થયા ? જવાબ આપતા શ્રી ગુરૂ મહારાજે કહ્યું કે તેમણે પૂર્વ ભવે દાન દીધા પછી ખેદ કર્યો માટે આ ભવમાં વારંવાર નિર્ધન થયા. વિસ્તાર માટે જૈન ધર્મ પ્રસારક સભા શ્રી ભાવનગર તરફથી છપાયેલ શ્રી ધન્યકુમાર ચરિત્ર જેવું.
૧ “રીવામિનાં પુર નિર્મો માવ: ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org