________________
શ્રી ધર્મ જાગરિકા
[૩૫]
મુનિરાજ કંચનપાત્ર જેવા સાભિલાષ નિધને, વ્રતધારી શ્રાવક રજત ભાજન જેહવા ઇમ પ્રવચને. ૨૩૫
અઃ—ગ્રાહક એટલે દાન લેનારના ચાર પ્રકાર છે. તેમાં સૌથી ઉત્તમ હાવાથી રત્નપાત્ર સમાન જિનપતિ–વિચરતા તીર્થંકર વ્હેલા નંબરના ગ્રાહક જાણવા. તે પ્રભુદેવ નિરભિલાષી-અભિલાષા રહિત છે. ગોચરી નહિ મળે તા તપ ગુણમાં વૃદ્ધિ થશે અને મળશે તે તે દ્વારાએ ધર્મધ્યાનાદિ સાધનામાં મદદ થશે એવા પરિણામથી કાઇ પણ પ્રકારની અભિલાષા કરતા નથી. ખીજા નંબરના ગ્રાહક સુવણ પાત્રની જેવા સાધુ મુનિરાજને કહ્યા છે, કારણ કે તેએ અભિલાષા સહિત છે. તથા વ્રતધારી એટલે દેશવિરતિ શ્રાવકને સિદ્ધાન્તમાં રૂપાના પાત્ર (વાસણ ) જેવા ત્રીજા નંબરના ગ્રાહક કહ્યા છે. ૨૩૫.
તામ્રભાજન જેવા સમ્યકત્વ ગુણુ ધારક નરા, મુનિદાન ગુણરાગી નિરાશસી કહ્યા દાયક નરા; નિર્દોષ પ્રાસુક દેય જાણી પૂજ્ય જિનવર આદિને, પ્રતિલાભીએ ના ભૂલીએ જ્ઞાનાદિની ચઉ ભંગીને. ૨૩૬
અર્થ:—હવે ચેાથા પ્રકારના ગ્રાહક તૈતાંબાના વાસણ જેવા સમક્તિધારી મનુષ્યાને કહ્યા છે. એ પ્રમાણે ચાર પ્રકા
૧. ગાચરી—જેમ ગાય ચરતી વખતે આમતેમ ઉગેલા ધાસને ઘેાડુ થાડુ ચરતી જાય છે તેમ મુનિરાજ પણ ધણા ધરે ફરતા ફરતા થાડા થોડા આહાર ગ્રહણ કરે એ મુદ્દાથી મુનિરાજના આહાર પાણીના ગ્રહણને ગેાચરી કહી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org