________________
શ્રી ધર્મજાગરિકા
[૧૧] અક્કડ ન થવું, (ગર્વ ધારણ કરે નહિ; મારા જે દુનિયામાં બીજે કણ સુખી છે? આવી મગરૂરી ધારણ કરવી નહિ.) પણ સાવચેત થઈને લક્ષમી આદિને દાનાદિ સત્કાર્યોમાં સદુપયોગ કરો. તેમાં વિલંબ (ઢીલ) કરેજ નહિ. યાદ રાખવું કે–જેટલા દિવસ સુખ સાહિબી ભોગવી, એને અર્થ એ કે તેટલા દિવસનું પુણ્ય ખાલી થયું, એટલે જેમ જેમ સુખના દહાડા લંબાય, તેમ તેમ પુણ્યની મુંડી જરૂર ખાલી થાય છે, એમ સમજવું. આ બાબત જુઓ સાક્ષિપાઠશ્રી વર્ધમાનસૂરિએ બનાવેલા વાસુપૂજ્ય ચરિત્રમાં દાનના પ્રસંગે શ્રી રતિસાર વર્ણન ચાલે છે ત્યાં અવસરે જણાવ્યું છે કેकार्यः संपदि नानन्दः, पूर्वपुण्यभिदे हि सा ॥ नैवापदि विषा.
શ્ય સાદિ પ્રાWપવિષ્ટ શા અહીં ગ્રંથકાર એ પણ સમજાવે છે કે દુ:ખના સમયમાં સમજુ શ્રાવકોએ (શ્રાવકાદ ભવ્ય જીએ) કદી પણ હાય ય કરવી નહિ, લગાર પણ ગભરાવું નહિ. આ સમયે તે જરૂર ખૂશી થવું જોઈએ. કારણ કે આત્માને એમ આશ્વાસન આપવું કે-હે જીવ! આ કર્મ લેણુયાત પિતાનું લેણું લેવા આવ્યું છે. આ વખતે તું સારી સ્થિતિમાં છે. કારણ કે તારી પાસે જ્ઞાન ખજાને ભરપૂર છે.
અહીં એક દષ્ટાંત સમજી લે-તે એ કે “એક આબરૂદાર સરાફને ત્યાં એક બીજા માણસે લાખ રૂપિયા જમે મૂક્યા. અમુક ટાઈમ વીત્યા બાદ તે સરાફને ત્યાં તે માણસ મૂડી લેવા આવ્યો. આ વખતે દેનાર સરાફને ત્યાં બે લાખ કિડા પડયા છે, તેથી તે માગનારને દેતી વખતે એમજ કહેશે કે હે ભાઈ ! તમે તમારા લાખ રૂપિયા ખૂશીથી લઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org