________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૨૦૯ ]
છેલ્લા ભાગ શા માટે બગાડવા ? જો હું સમજી હાઉં, તા મારાથી તેવું કામ થાયજ નહિ. આવી ઉત્તમ વિચારણા કરી મુનિ સંયમ માર્ગીમાં ફ્રી સ્થિર થયા. એ નટડીના વચને તેા યુવરાજ યોાભદ્ર, મંત્રી જયસ ંધિ, શ્રીકાંતા સાવાહી અને કહ્યું`પાલ માવતને પણુ સમુદ્ધિ જગાડી અને સંયમ લેવા તત્પર બનાવ્યા. જેથી ક્ષુલ્લક મુનિ એ ચારે જણાને લઇને ગુરૂની પાસે આવ્યા. તેમણે અનુમાદના કરી, અને ક્ષુલ્લક મુનિ સ્થિરપણે સંયમ સાધવામાં ઉજમાલ થયા. પિરણામે આત્મકાર્યના સાધક અન્યા.
આ દૃષ્ટાન્તમાંથી શ્રાવકેાને સમજવાનુ મલે છે કેદાક્ષિણ્યતા ગુણુ જરૂર ધારણ કરવે!, જેથી ધ માર્ગોમાં સ્થિરતાથી ટકી શકાય. અને કર્મ મેલથી મલિન અનેલા આત્માને અલ્પ સમયમાં નિલ બનાવી શકાય. દાક્ષિણ્યતા કરવી ખરી, પણ જેમાં પાપનું પાણુ થતું હાય, તેવા કા માં દાક્ષિણ્યતા કરાયજ નહિ. પુણ્યમ ધના અને કર્મીનિર્જરાના સાધનભૂત ધાર્મિક કાર્યમાં તે ખૂશીથી કરવી. કારણ કે તેમ કરવામાં તેનું હિત સમાયલું છે. એમ દાક્ષિણ્યતા ગુણનું સ્વરૂપ ચુકામાં જણાવ્યું. ઉત્તમ શ્રાવકાએ દાક્ષિણ્યતા ગુણની માફ્ક લજ્જા ગુણુ પણ જરૂર ધારણ કરવા. આ લજ્જા ગુણુ ખીજા અનેક ગુણ્ણાને પ્રકટાવે છે. ઉત્તમ ભવ્ય જીવેાના હૃદયમાં પ્રાણાંતે પણ કાર્ય (પાપ) કરવાની લગાર પણ ઈચ્છા થાયજ નહિ, એ લજ્જા ગુણુનેાજ પ્રભાવ છે. પાપ કાર્યમાં લજ્જા રાખવાની હાય પણ ધર્મારાધનમાં લજ્જા હાયજ નહિ. સદાચાર સેવવાની તીવ્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org