________________
શ્રી ધ જાગરિકા
[૫૫]
આગમ દયા રસથી ભરેલા જેમણે ના સાંભલ્યા, ડાહ્યા જના ખાલે મનુજ ભવ તેમના એળે ગયા; મન શૂન્ય તેઓનુ નકામા કાન પણ તેઓ તણા, ગુણદોષની ન વિચારણા હાવેજ ચિત્તે તેમના, ૧૬૬
અઃ—જેમણે દયા કરૂણા રસથી ભરેલા પ્રભુના આગમને સાંભળ્યે નથી તેમને! મનુષ્ય ભવ ફે!ગટ ગયા છે, એમ ડાહ્યા મનુષ્યા કહે છે. તેમનું મન પણ શૂન્યની-ભમેલા ચિત્તવાળાની જેમ નકામું છે તેમજ તેમના કાન ફેગટ છે. અને તેમના મનમાં ગુણુ દેષને ઉચિત વિચાર પણ જાગતે
નથી. ૧૬૬
આગમ નિહ સાંભળનારા જીવે શું શું જાણતા નથી? તે કહે છે:—
દેવ નરક સ્થાન આયુ પ્રાણ તનુ કાય સ્થિતિ, દુઃખશમ હેતુ મુણે ન તેઓ સિદ્ધિસિàાની સ્થિતિ ષષ્ટ દ્રવ્યતિમ નવ તત્ત્વ સત્તાશ્રેણી વળી અપ તના, ઉત્તનાસ્થિતિઘાત વળી રસધાત નિજ કમેîતા. ૧૬૯
અ:—જેઓએ આગમ સાંભળ્યે નથી, તેએ દેવના નરકના તિર્યંચના અને મનુષ્યના રહેવાના સ્થાન, તેમનુ આયુષ્ય, પ્રાણુ, શરીર, કાયસ્થિતિ, દુ:ખના હેતુઓ તથા
૧. કાયસ્થિતિ---કરીને તેને તે અવસ્થા પામવી તે. જેમકે પૃથ્વીકાય મરીતે પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય તેા કયાં સુધી થાય તેનું
કાલમાન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org