________________
શ્રી ધર્મજાગરિકા
[ ૧૩૩] સુત નીરાગ બનાવવા માતા દવા કડવી દીએ, હિત કાજ ભવિના ગુરૂ પ્રસંગે વેણ કડવા પણ કહે ૧૩૬
અર્થ –જેમ માણસને નેત્ર છે તે છતાં પણ દીવા વિના (ઉપલક્ષણથી સૂર્યના પ્રકાશ વિના પણ) અને એટલે પદાર્થને જાણું શકતો નથી. તેવી રીતે માણસ ડાહોબુદ્ધિમાન હોય છતાં પણ જ્ઞાનાદિક અથવા ગાંભીર્યાદિક ગુણે રૂપી રત્નના સમુદ્ર ગુરૂ વિના ધર્મને યથાર્થરૂપે સમજી શકતો નથી (માટે ધર્મ સ્વરૂપ જાણવા માટે ગુરૂ મહારાજની અવશ્ય જરૂર છે.) વળી જેમ માતા પિતાના બાળકને રેગ રહિત કરવા તેના ઉપર સ્નેહ છતાં બાળકને ન ગમે તેવી કડવી દવા પાય છે તેવી રીતે ગુરૂ મહારાજ પણ ભવ્ય જીવોના હિતને માટે કડવાં વચને પણ કહે છે. ૧૩૬. વેણ મીઠા બોલનારા વૈદ્ય ગુરૂ મંત્રી સહી, દરદી તણું ચેલા તણું નૃપનું બગાડે કમ અહીં રેગને રૂચતું કહે જે વૈધ તે રેગી મરે, શ્રદ્ધાળુને રુચતું કહે ગુરૂ આત્મહિત તો ના કરે. ૧૩૭
અર્થ –કડવાં વચન કહીશ તે સામાને ખોટું લાગશે એવા ઈરાદાથી તે પેટે રસ્તે જતે હેય તે જાણવા છતાં પણ સામાને સારું લગાડવા માટે એકલાં મીઠાં વચન બેલનાર એવા વૈદ્ય, ગુરૂ તથા મંત્રી નક્કી અનુક્રમે રેગીના, ચેલાના તથા રાજાના હિતને બગાડે છે-નુકશાન કરે છે. જે વૈદ્ય રેગીને જે પસંદ આવતું હોય તે કરવાનું કહે (એટલે
માને ખોટું લાગશે
ખોટે રસ્તે જ
પણ સાચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org