________________
શ્રી ધર્મ જાગરિકા
[૧૩]
રાખે છે. જેએ ઉત્તર ગુણાને સાચવવા પૂર્વક પાંચ મહાવ્રતને ધારણ કરે છે અથવા પાળે છે. જે ગુરૂ બીજાના અવગુણુ ખેલતા નથી. તથા ખીજાના થાડા ગુણુને પણ ઉચ્ચરે છે–પ્રગટ કહી બતાવે છે. ૧૩૩.
સાદાઇ સાથે ધરે પર જીવને દુઃખીયા કલી, ચિત્તે ધરે જે શાકને ન કરે પ્રશંસા આપની; પથ ન્યાયના છેડે નહિ નિજ યોગ્યતા ન અતિક્રમે, સામેા કહે કડવું. છતાં પણ ક્રોધથી ના ધમધમે. ૧૩૪ આ સતાષ પૂર્વક સાદાઇને ધારણ કરે છે, તથા અન્ય જીવને દુ:ખીએ જાણીને જે મનમાં શેક પરે છે દીલગીર થાય છે. વળી પેાતે પેાતાનાં વખાણ કરતા નથી. ન્યાયના નીતિના માર્ગ મૂકતા નથી, તેમજ પેાતાની યાગ્ય
અ:
ન માને તે પણ તેના ઉપર ક્રોધ ન કરતાં ક્ષમા રાખવી તે. આ ચાર સિવાય બીજી અનિત્યાદ્રિ ૧૨ ભાવનાએ તથા પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ પણ જાણવી.
૧ ઉત્તરગુણ--પાંચ મહાવ્રતને વિશેષે કરી ગુણુ કરનારા હાવાથી ઉત્તર ગુણુ કહેવાય તે પિંડ વિશુદ્ધિ વગેરે જાણવા.
૨ મહાવ્રતશ્રાવકના ત્રતાની અપેક્ષાએ મેટાં હોવાથી મહાવ્રત કહેવાય છે. તે પાંચ-૧ પ્રાણાતિપાત વિરમણવ્રત-જીર્વાસાને સર્વથા ત્યાગ. ૨ મૃષાવાદ વિરમણવ્રત–અસત્યનેા સથા ત્યાગ. ૩ અદત્તાદાન વિરમણુવ્રત-અદત્ત (ચેરી)ને સર્વથા ત્યાગ. ૪ મૈથુન વિરમણવ્રત–મૈથુનને સÖથા ત્યાગ. ૫ પરિગ્રહ વિરમણુવ્રત–પરિગ્રહને સર્વથા ત્યાગ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org