________________
i & Y
શ્રી ધમજાકિ
જીવાની ચક્ષુ તે લલનાઓના રૂપાક્રિક જોવા તરફ પ્રાયે દોડનારી છે) હે પ્રભુ! મારી એક સાચી ખરા જીગરની ઈચ્છા છે કે હવે (આ સંસારમાં રખડવાથી કંટાળેલા) મને આ ભવ સમુદ્રમાંથી તારા, તારા, મારા ઉદ્ધાર કરા–ઉદ્ધાર
કરેા. ૮૫.
સંસારના વિસ્તારને વિસાવનારા આપ છે, ત્રણ ભુવનમાં પણ મુકુટ સમ દેવાધિદેવ તમેજ છે; આ ધાર ભવજ ંગલ વિષે છે. સાવાહ પ્રભુ તમે, ભવસાગરે ખૂડનાર મુજને તારનારા પણ તમે ૮૬
6
અઃ—હે પ્રભુ! આપ આ સંસારની વૃદ્ધિને રોકનારા છે. તથા સ્વર્ગ મૃત્યુ અને પાતાલ એ ત્રણે લેાકમાં પણ મુગુટ સમાન શ્રેષ્ઠ દેવાધિદેવ-દેવાના પણ દેવ તમેજ છે. આ ભયંકર ભવજંગલ–સંસારરૂપી અટવીંમાં હે પ્રભુ! તમેજ સાવાહ-સાચા રસ્તા બતાવનારા છે. તથા આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા મને તારનારા બચાવનારા પણ તમેજ છે. ૮૬
P
17
જ્યાં નિત્ય સાચી પૂર્ણ શાંતિ તે શાભાવનારા આપ રજ ના દૂર છે। હે નાથ ! ઘુણતા આપને આનદ ઉછળે બહુ મને, તેથીજ જાણું હૃદયમાં પ્રત્યક્ષ ઊભા આપને. ૮૭
મુક્તિ સ્થાનને, આ ભક્તને;
અ:જ્યાં હંમેશાં સત્ય॰ અને સપૂર શાન્તિ
૧–૨. સંસારમાં જાતી શાન્તિ વાસ્તવિક શાન્તિ નથી
Jain Educationa International
For Personal and Private Use Only
→ ) '
www.jainelibrary.org