________________
[હર ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
જિનેશ્વરની પ્રતિમા એ એજ શરણરૂપ છે. અને એ એના આલંબનથી—આધારથી માણસે આ સંસારના પારને પામે છે. પ૬.
પ્રભુની પ્રતિમાના દર્શનનું પ્રયાજન કહે છે:
બિંબ પ્રભુનું દેખતાં વીતરાગ કેરી ભાવના, પ્રકટેજ દીલમાં પાતલા હાવે કષાયેા ભવ્યના; સમતા વધે દન અને નિલ વલી કુમતિ ટળે, ખિખમાં મૂર્છા કરતા સકલ વાંછિત પણ ફળે. ૫૭
અર્થ:—જિનેશ્વરની પ્રતિમા જોવાથી હૃદયમાં વીતરાગની ભાવના જાગ્રત થાય છે. તેમજ ભવ્યૐ જીવાના કષાયાવિષયે!–રાગદ્વેષાદિ પણુ પાતળા પડે છે–ઓછા થઈ જાય છે. સમતા–સમભાવ વૃદ્ધિ પામે છે. દર્શન-સમકિત નિર્મલ થાય છે. તથા કુમતિ–ખરાબ બુદ્ધિ ટળે-દૂર થાય છે. વળી પ્રભુના બિંબમાં-પ્રતિમા પ્રત્યે મૂર્છા કરતાં--આસક્ત અથવા લીન અનવાથી સઘળાં વાંક્તિ-ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે. માટેજ શ્રી સિદ્ધ િ ગણિએ ઉપમિતિમાં ‘મૂઘ્ધતિ મળવત્ વિષેવુ ’ એમ કહ્યુ છે. ૫૭.
૧. વીતરાગ—એટલે મૂલથી ગયા છે રાગ એટલે માયા લાલ વગેરે કાયા જેમના તે વીતરાગ. પ્રભુની કાઉસગ્ગાદિ મુદ્રાએ રહેલી શાંત મૂર્તિ દેખીને પણ વીતરાગ ભાવના જાગે છે.
૨. ભવ્ય—જીવાની મેક્ષે જવાની યેાગ્યતાને લઇને એ પ્રકાર છે. તેમાં મેક્ષે જવાને યોગ્ય તે ભવ્ય અને માક્ષે જવાને અયેાગ્ય
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only