________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૭૧ ]
ભવે સિદ્ધિપદ પામશે. આ બધા ફલપૂજાના પ્રભાવ સમજવા. હે જીવ! એ પ્રમાણે આઠે પ્રકારની પૂજાના ક્રમસર (અનુક્રમે) ટુકામાં આઠ દષ્ટાંતા કહ્યાં. હ ંમેશાં તે યાદ કરીને અને સાતે પ્રકારની શુદ્ધિને જાળવીને જરૂર પ્રભુદેવની ઉત્તમ સાત્ત્વિકી પૂજા કરજે. ૫૫.
જિનેશ્વરની પ્રતિમાને પૂજવાનુ કારણ કહે છે:—
ચિત્તનું આરેાગ્ય પ્રકટે પૂજને પ્રભુ દેવના, શરીરનું આરોગ્ય પણ છે ચિત્ત આધીન ભૂલના; પ્રત્યક્ષ જિનવર વિરહ કાલેઆશરે શ્રુત બિંબના, એહુના આલ અને જન પાર પામે ભવ તણેા. ૫૬
અ:--પ્રભુદેવ જે તીર્થં કર ભગવાન તેમની પૂજા કરવાથી ચિત્તનું –મનનુ આરાગ્ય થાય છે. મન નિર્માળ અને છે. વળી મનની આરાગ્યતાને આધીન શરીરની આરેાગ્યતા રહેલી છે. કહ્યું છે કે-ચિત્તાયત્ત ધાતુવન્દ્ર શરીરનટે વિત્તે धातवो यांति नाशं ॥ तस्माच्चित्तं यत्नतो रक्षणीयं- स्वस्थे चित्ते મુખ્યઃ સંચયંતિ ॥ ॥ એ વાત તું ભૂલીશ નહિ. આ પંચમ આરામાં આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ-સાક્ષાત્ જિનેશ્વરના વિરહકાલે વિયાગમાં જિનરાજ પ્રરૂપિત શ્રુતજ્ઞાન-સિદ્ધાંત તથા મિત્ર
૧. સાત પ્રકારની શુદ્ધિનાં નામ ૧ મનશુદ્ધિ, ર વિધિની શુદ્ધિ, ૩ કાયશુદ્ધિ, ૪ દ્રવ્યશુદ્ધિ, પ વસ્ત્રશુદ્ધિ, ૬ ઉપકરણશુદ્ધિ, છ ભૂમિશુદ્ધિ. જીએ-અંગ વસન મન ભૂમિકા, પૂજોપકરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર ।। ૧ ।।
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org