________________
મલ્લિકાર્જનનો શિલાલેખ |
શ્રી ગણેશાય નમ: || સંવત ૧૬૭૯ વર શાકે ૧૫૪૫ પ્રવર્તમાને..... મતે શ્રી સૂર્ય ગ્રીષત રતે મહા મંગલપ્રદે વિસાખ મા છે શુક્લ પણ ૧૨ ગુરુવારે સી નક્ષત્રે સીધી જોગે તદ પ્રારંભ પ્રાસાદ મુર્ત પાદસા શ્રી જાંગીરસાહા વીજય રાજ્યે પઅગણે ચીખલી દેસાઈ નાયક પ્રાગજી ભ્રાતા સૂરજી પ્રાસાદકર્તા સૂરત બંદરે વાસ્તવ્ય શ્રી જાંગીસાહા વળે રાજ્યે પ્રગણે ચીખલી દેસાઈ નાયક પ્રાગજી ભ્રાતા. સૂરજી પ્રાસાદકર્તા સૂરત બંદરે વાસ્તવ્ય તપસી રઘુનાથ ભટ ગીરનારા આશીર્વાદ પરીખ માધવ સૂત પરીખ રામાં સૂત પરીખ રાજપાલ, સૂત પરીખ કી કા સૂત પરીખ નાથજી ભાર્યા બાઈબબાઈ પીતા પરીખ સહકીર્ણ શીરંગની દીકરી તેના સૂત ૨ પરીખ કહાનની ભાર્યા માનબાઈ સીહા ભાઈઆની દીકરી તેનિ સૂતા ૪ તાપીદાસ || તુલસીદાસ || ગોવિંદદાસ || ગોકલદાસ |નિ ૧ બાળ લાડકી, બીજુ ભાઈ પરીખ નામની ભાર્યા ગુરબાઈ, તેનું પીતા વીરજી કાહનની દીકરી તેનિ સૂત માહનદાસ ગ્રાતી શ્રી ડિડૂ સાજનિ વસા ૨૦, ગોત્રદેવ્યા લેખશસર વાસવસૂત્ર | કાર્યકર્તા સાર્થી સાહા દેવજી વાઘજી વંત ત્રય પેઢી ગ્રાતી સોમપરા શાષા ઈંદુલ્યભી ગોત્રદેવ્યા ત્રીપૂરસૂનરી વિશ્વકર્મા કુલે પ્રાસાદ કર્તસંવત ૧૬૮૬ વર્ષ શાકે ૧૫૫૧ પ્રર્વતમાને માર્ગશીર્ષ માસે કૃષ્ણપક્ષે ૧૩ બુધવારે વીસાખા નક્ષત્રે તદિને કાર્ય સંપૂર્ણ શીવમલકાઅર્ચનની ક્રીપાથી કાર્ય દાપાદઆ.
આ લેખમાં "ડિડુ સાજનિ વસા ૨૦” એમ લખ્યું છે. 'વિસા ડીડૂ” એમ લખવાને બદલે "વસા ૨૦” એમ લખ્યું છે. "વીસા” અથવા "વિસા વસા” એ બે એક જ અર્થના શબ્દો છે એવું લેખ ઉપરથી જણાય છે.
સંવત્ ૧૭૪૧ માં લક્ષ્મીરને રચેલા "ખેમા હડાલીયા"ના રાસમાં પણ વીશાનો અર્થ વીસ વશાના એવો જ કર્યો છે.
"લિએ દીએ લેખે કરી લાખ કોટ ધનધાર; વણીક સમો કો અવાર નહી, ભરણ ભૂપભંડાર.
૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org