SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તોરણ ત્રણ ચઢાવિયાં, શેત્રુંજે આ ગિરનાર રે, સોનઈયા ત્રણ લાખન, એકેકું તોરણ સાર રે. દેહરાસર ઘર પૂજતા, સાગ તણાં તે સો પંચવિસ રે, જૈનરથ નીપજાવિયા, દાંત તણા તે ચોવીસરે. જ્ઞાન પંચમી આરાધતો, ઊજવણું અનેક પ્રકાર રે, અઢાર કોડિ સોના તણાં, પુસ્તક લિખ્યાં ભંડાર રે. બ્રાહ્મણ નિશાલ સાતસે, સાતમેં ઘર શત્રુકાર રે, મેસરી પ્રાસાદ કરાવિયા, ત્રણ સહસ્સ ને વલિ ચાર રે. ૧૨ તાપસ મઠ કર્યા સાતમેં, ચોસઠ મસીત તે લાયરે. ચૈત્ય રખવાલા તે કહું, શિવ મસ્જીનાં મન શખરે, પાષાણ ખંઘજ તે કર્યા, ચોરાસી સરોવર જોય રે, વાટે કરાવી વાવડી, ચારસે ચોસઠ લિ હોય રે. સાતમેં કૂપ કરાવિયા, વીસામા ચાર હજારે, ચરમ તલાવ તે ચાલતાં, ચારમેં ચોરાશી સાર રે. મોટા ગઢ ભંડાવિયા, છત્રીસકે પ્રસિદ્ધરે., પ્રપા + મંડાવી બરસેં, એમ ઉપકાર મંત્રી કીધરે. ગચ્છવાસી જતી સાતસેં, સૂજતો લહે ત્યાં મહાર રે, એક સહસ્સ ને આઠશે એકાકી વિચરે વિહાર રે, બ્રાહ્મણ વેદ તિહાં ભણે, પાંચર્સે ત્યાં દરખાર રે, એક સહસ તાપસ કહું, કાપડી સહસ્સ ચાર રે. પ્રેમસું સહુને પોષતો, મંત્રી બોલે મધુરી ભાષ રે, ત્રંબાવતીમાં વ્યય કરે, સોનઈયા તે બે લાખરે. જય જયકાર દીસે સદા, સામીવચ્છલ બહુ કીધરે, સંઘપૂજા વરસે ત્રણ કેહું, વસ્ત્ર આભરણ અનેક દીધરે. ૨૦ જે જે મનોરથ ઉપન્યા, તે તે ઈઘલા થયા સિદ્ધરે, એકવીશ સૂરિપદ થારિયાં, પદ મહોચ્છ મેરુસમ કીધરે. ૨૧ Jain Educationa International *** ૫૦ For Personal and Private Use Only ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy