________________
નહોતું અને વૃદ્ધનગર (વડનગર) સિવાય ગુજરાતમાં બીજું કોઈનગર હતું નહીં. શ્રીમાળ એ ગુજરાત અને મારવાડની સરહદ પર આવે છે, એટલે જ્ઞાતિબંધારણના કાળે શ્રીમાળની રાજસત્તા અને શ્રીમાળનો વ્યાપાર ગુજરાત અને મારવાડમાં લાબે સુધી પથરાયેલો હતો. આથી ત્યાંના લોકો પોતાને શ્રીમાળી જ્ઞાતિઓમાં કેવા ફેરફાર થયા છે તે હવે આપણે જોઈશું.
XX
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org