________________
કિન્તુ ઉપકેશપુરમાં રહેવાવાળા બીજા લોકોનાં ક્યાં ક્યાં ગોત્ર છે ? તથા ઉપકેશપુ૨ સિવાય બીજાં અન્ય ગામોમાં વસેલા મહાજનવંશના ક્યાં ક્યાં ગોત્ર હશે ? તેમાં જે કોરણટપુરમાં રહીને માર્થ નજર તથા આદિ આચાર્યોએ અજેનોને જૈન બનાવી મહાજનવંશની જે વૃદ્ધિ કરી તેના ક્યાં ક્યાં ગોત્ર હશે ? વગેરે આ વિષય ઉપર સિલસિલાબંધ કોઈ ઈતિહાસ મળતો નથી.
સંભવ છે કે આટલા લાંબા સમયમાં આવા ઉત્કૃષ્ટ ઉન્નતિકાળમાં પણ બીજાં અનેક ગોત્ર હશે. છતાં વર્તમાનમાં જે કંઈ વિગતો મળે છે તેનાથી જ સંતોષ માનવો પડે છે. કારણ કે બીજો શું ઉપાય છે ?
છતાં અમે આ સમય માટે આટલું પણ નહિ લખીએ તો અમને વિશ્વાસ છે કે પાછળના લોકો માટે આ પણ વિગતો નહીં રહે.
૩. મૂલગોત્ર કર્ણાટ: (ઉત્પતિ વીરાત્ ૭૦ વર્ષ)
કરણાવટ વાગડિયા સંઘવી રણસોત
આ૨છા દદલિયા હુના કાકેચા
થંભારા કુદેચા જિનોતી લાભાંણી
સંખલા ભીનમાલા આમ કુલ ૧૪ શાખાઓ થઈ.
૪. મૂલગોત્ર બલાહા (ઉ.વી. ૭૦ વર્ષ)
અલાહા
રાંકા
વાંકા
શેઠ
લાલા બોહરા ભૂતેડા કોટારી લઘુરાંકા દેપારા નેરા
સુખિયા પાટોના પેપસરા ધારીયા જડિયા સાલીપુરા ચિતોડા
હાકા સંઘવી કાગડા કુશલોના ફલોદિયા આમ કુલ ૨૬ શાખાઓ
શેઠીયા છાવત ચૌધરી
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org