SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન હતા. એ સંબંધી આ મંદિરના મંડપના ડાબા હાથ તરફની ભીંતમાં સં. ૧૨૧૨ નો લેખ આ પ્રકારે श्री श्रुतायः नम संवत ।। १२१२ वेसाख शुदी ३ गुरुवासरे रत्नरपुरे भूपतिश्री रायपाल देव सुत महाराज सुवर्णदेवस्य प्रति भुजायमान महाराजाधिराज भूपति श्री रत्नपाल देव पादा पद्मोपजी विनः पादपूज्य भाडा कबीर - देवस्य महं देवहृत साठा पातस-मति महामातृ लखणा श्रेयसे धानत्यसक्रयमहनीयजूपामिधा ।। श्रेयो निमित्तं श्री ऋषभदेवयात्रायां भूप श्रीमान् मातृ जागेरवलि निमित्तं दत्तं शतमेकं शुमा देवकस्मलके प्रविष्टमत्र शत सूवर्ण व्याजेन गोवृषसोलस्य लखावत श्रयार्थ प्रवृद्वेन लाषा साढा प्रभृति श्रावकैयत वत श्रेयार्थ प्रवृद्वेन लाषा साढा प्रभृति श्रावकैधनसेससमलकेन वर्षप्रति द्र. १२ द्वादशं देयं सेवार्थेति मंगलं महाश्रीः ।। આ લેખમાંથી કેટલીયે ઐતિહાસિક વિગતો પ્રાપ્ત થાય છે. અહીં તો માત્ર આ ઋષભદેવનું જિનાલય સંવત ૧૨૧૨ માં બંધાયું એ મુખ્ય હકીકત જાણ્યા પછી અત્યારના મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા જિર્ણોદ્ધાર સમયે પ્રતિષ્ઠિત થઈ એટલું નિર્મીત થાય છે. ૬. બુધ વાસમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ઘર-દેરાસર છે. કહેવાય છે કે આ મંદિર ગૂર્જર નરેશ શ્રી કુમારપાલે બંધાવ્યું છે. એ સમયે અહીં મૂલનાયક શ્રી આદીશ્વર પ્રભુ હતા. પણ એ સમયનો કોઈ લેખ મળતો નથી. આજે મૂળનાયક શ્રી વિરપ્રભુની જે પ્રતિમા બિરાજમાન છે તે સંવત ૧૮૦૩ માં શ્રી જિતેન્દ્ર સૂરિએ પ્રતિષ્ઠિત કરેલી છે. બીજી મૂર્તિઓ એ જ સાલના લેખવાળી છે. ભીનમાલથી ૧ માઈલ દૂર પશ્ચિમોત્તર દિશામાં એક નાનું દેવળ છે તેમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનની અતિ પ્રાચીન ચરણ પાદુકાઓ સ્થાપના કરેલી છે. જેન જૈનેતર લોકો આ સ્થળે દર્શનાર્થે આવે છે. ભિન્નમાલથી on માઈલ દૂર દક્ષિણ પશ્ચિમ દિશામાં મજબૂત કોટવાળું એક જિનમંદિર છે. તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy