________________ અલય માતૃશ્રી ડાહીબાઈ ગ્રંથમાળાના લેખક્ના પુસ્તકો ' (1) શ્રી ભક્તામર સ્મત પંચાગી વિવરણ રૂા. પ : 00 (2) ક કલ્યાણ મંદિર છે , રૂ. 2 : 50 (3) ,, પુસુિણે છે , રૂા. 2 : 50 (4): સુબોધ વચનામૃત રૂા. 3 : 50 (5) , નમસ્કાર મહામંત્ર રૂા. 5 : 00 (6) , મેટી સાધુ વંકણું [બીજી આવૃત્તિ . (7) , સવાઓ ગાથા વિવરણ રૂા. 7 : 00 (8) , ભાવના ભવ નાશિની રૂા. 7 : 00 (9) આચાર એજ પરમ ધર્મ રૂા. 5 : 00 (10) શ્રી સામાયિક ચિંતનિકા રૂા. 5 : 00 આ પુસ્તકના પ્રકાશનને લાભ કઈને લેવો હોય તો લેખકને લખવા કે મળવા વિનંતી. સુજ્ઞ વાંચક શ્રી, આજના અતિવિલાસી ટી. વી. યુગમાં ઉગતી પ્રજાના સંસ્કાર જાળવી રાખવા ઘરમાં સદ્ભથે નિયમિત વંચાય તે ખાસ જરૂરી છે. - તે હેતુ લક્ષ્યમાં રાખી આ ગ્રંથમાળા ચાલુ કરી છે. આપને લાગે કે સંસ્કાર જાળવણીના આ સત્કાર્યમાં આ જ્ઞાનયજ્ઞમાં આપે પણ આપને સહયોગ પાડવો જોઈએ તે કોઈપણ પ્રકારે આપને સહકાર આપશોજી. 18, પટેલ કેલેની, સિદ્ધનાથ રોડ, વડોદરા (390 001) –રસિકલાલ છગનલાલ શેઠ Jain Educationa International For Personal and Private Use Only . www.jainelibrary.org,