SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞ તોર્થ કેરોની સમકિતીને હિતશિક્ષા શ્રી આચારાંગ સૂત્રના ચેથા “સમ્યકત્વ” અધ્યયનમાં શ્રમણ ભગવંત પ્રભુ મહાવીર સ્વામીએ સમકિતીએને નીચે પ્રમાણે હિતશિક્ષા આપી છે – ૧. જે તીર્થકર ભગવંતે અતીત કાળમાં થઈ ગયા છે, વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજે છે ને આગામી કાળમાં થવાના છે, તે સર્વ ભગવંતે એક જ દયામય અહિંસાધર્મની પ્રરૂપણા કરીને ફરમાવે છે –“હે જી ! તમે કેઈપણ જીવની હિંસા ન કરે, પ્રાણીમાત્રની સંપૂર્ણ દયા પાળો, તેમને જરાપણ દુઃખ ન પમાડે.” - આજ શુધ્ધ નિત્ય અને શાશ્વત ધર્મ છે. અને ૨. આ દયામય અહિંસાધર્મ જ સર્વ માટે એકસર આચરવા ગ્ય છે, આ દયામય ધર્મને સ્વીકાર કરી તેના પાલનમાં જરાપણુ પ્રમાદી ન બને. ' - ૩. મિથ્યાત્વીઓના મિથ્યા આડંબર જોઈ જરાપણ વ્યામોહ ન પામે. ૪. હિંસક કાર્યોમાં જે દોષ નથી માનતા તે અનાર્ય છે. તેમના વચન પર વિશ્વાસ ન રાખવે. ૫. હિંસાને દુઃખ અને દુર્ગતિની દેનારી જાણી જે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy