________________
સમ્યગદર્શન
તત્ત્વશ્રદ્ધા એટલે એના પ્રરૂપક જિનેશ્વરની શ્રદ્ધા, જિન શ્રદ્ધા એટલે એમની આજ્ઞામાં વિચરતાને એમનું કહેવું જ ઉપદેશતાં સાધુ-સાધ્વીજીની અર્થાત ગુરૂ-ગોરાણીની શ્રદ્ધા, અને એમણે ફરમાવેલા જિનવચનની-જૈનધર્મની શ્રદ્ધા. અનંતા તીર્થકરેએ એકજ ધમ ફરમાવ્યું છેઃ કેઈપણ જીવની હિંસા ન કરે, પીડા ન પમાડે, દુઃખી કરવાની આજ્ઞા ન આપે.”
એટલે પરમાર્થથી મનથી કેઈનું બુરૂ ન ઇચછો. વચનથી બુરૂ ન બેલો.
કાયાથી બુરૂ ન કરે. સંપૂર્ણ દયામય અહિંસા ધર્મનું પાલન કરે.
તીર્થકરેના એ વચનની શ્રદ્ધા એ “સમ્યગદર્શન’નું લક્ષણ
સમ્યગદર્શન એજ “સમ્યકત્વ” કે “સમક્તિ.” દયામય ધર્મ પાળે તે “સમ્યગદષ્ટિ જીવનું લક્ષણ
સમ્યગ દર્શનનો મહિમા
સમ્યગદર્શન પામેલો જીવ અવશ્ય મેક્ષે જાય.
આવું અપૂર્વ મહિમાવંત
સમ્યગદર્શન હેવાથી જિનેશ્વર ભગવંતે ધર્મોપદેશની શરૂઆત જ જીવાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org