SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ચાર ભાવના ૩૦૯ મૈત્રી, પ્રમાદ, કરૂણા, ને માઘ્યસ્થ. આ ચાર ભાવના ધર્માંઘ્યાન માટેની ઉત્તમ ભાવનાઓ છે. તૂટતા એવા ધમ ઘ્યાનને સાંધવા અર્થાત્ એકાગ્રતા લાવવા આ ચાર ભાવના સહાયક છે, ( વૃદ્ધાવસ્થામાં ) આ ભાવનાએ જ શ્રેષ્ટ રસાયણ રૂપે ઉપકારક નીવડે છે. ’ મૈગ્યાદિ ચારે ભાવનાની સમ્યકવ માટે પરમ આવશ્યકતા છે. આ ચારે ભાવના અંતરમાં ઘુંટાય છે, ત્યારે ભાવનારની શ્રદ્ધા અને ચિત્ત નિમળ અને છે, વિવેક દૃષ્ટિ ખુલે છે ને પછી વિચારે છે કે જગતમાં અન`તા જીવો છે, અને આ અનંતા જીવાની વચ્ચે હુ છું, તે તે બધાની સાથે મારેશ વ્યવહાર મૈત્રીપૂર્ણ, પ્રમાદભાવ યુક્ત, કરૂણા-દયાથી ભરેલા અને માઘ્યસ્થ ભાવવાળા હોવા જોઈએ. આ ભાવેા અંતરમાં પ્રગટવાથી મિથ્યાત્વ નાશ પામે છે, અને સમકિતની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વની આ ચાર ભાવનામાં પહેલી મૈત્રી‘ભાવના ' જીવને અશુભથી બચાવે છે, બીજી પ્રમાદ ને ત્રીજી કરૂણા ભાવના શુભમાં જોડે છે ને ચેાથી માધ્યસ્થ ભાવના શુધ્ધમાં લઇ જાય છે; જે છેવટે - વીતરાગભાવ ’માં પરિણમીને ‘વીતરાગતા' અપાવે છે, ફળસ્વરૂપે ‘ કેવળજ્ઞાન’ અને ‘ કેવળદન' પ્રગટે છે. ' આ ચાર ભાવના ચાર માંગલિક સાથે આ રીતે જોડાયેલી છે. (૧) મૈત્રી ભાવના – અરિહંતા મ`ગલ, લેાકેાત્તમ, અને તેમનું શરણ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy