SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દન માધ્યસ્થભાવના ભાવતાં સાધકના અંતરમા કેવા ભાવ વતા હાય ને બાહ્ય લક્ષણ કેવા પ્રગટે તે બતાવતાં કહે છેઃ-(તે સાધક ) મમત્વ રહિત, અહં કારરહિત, સંગરહિત એટલે શબ્દાથી સ્ર પુત્રાદિ સ્વજનાના સંગ રહિત અસંગ પણે વિચરતો હોય, અને પરમાંથી પાંચે ઈન્દ્રિયાના વિષયાના સંગ રહિત અર્થાત્ સંપૂણ જિતેન્દ્રિય હોય; શાતા-રસ-ને ઋદ્ધિ-આ ત્રણેની ઈચ્છારહિત હોય, અને ત્રસ અને સ્થાવર સં જીવા પ્રત્યે સમદૃષ્ટિ હોય, (૮૯) લાભ-હાનીમાં, સુખદુઃખમાં જીવન-મરણમાં, નિંદાપ્રશંસામાં તથા માન-અપમાનમાં સમભાવી હાય (૯૦) ૩૦૬ શાતાદિ ૩ ગૌરવ, ક્રોધાદિ ચાર કપાય, મન-વચન કાયાના ત્રણ દંડ, મિથ્યાત્વ, નિદાન ને માયાના ત્રણે શલ્ય, તથા ભય, હાસ્ય અને શાકથી નિવૃત્ત થયેલા હાય, વળી નિદાન (તપના ફળની ઈચ્છા) અને (ક) બંધનથી મુક્ત હાય (૯૧) આ લેાક અને પરલેાકમાં અનાસક્ત હોય એટલે આ લાકના ધનવભવાદિની, કે પરલેાકના દિવ્યસુખાની લાલસા -આશ`સા ન હોય, દેહના અગાને કાઈ વાંસલાથી છેકે કે ( કાઈ ભક્તિભાવથી ) ચંદનનો લેપ કરે, તથા આહારાદિ મળે કે ન મળે, તાપણુ સમભાવમાં સ્થિર રહે (૯૨.) ઉપરાક્ત ગુણે જેનામાં પ્રગટયા હોય તે માઘ્યસ્થભાવને પામ્યા ગણાય. અને તે સાધક તેના પ્રભાવથી રાગ દ્વેષના અને કષાયાના સંપૂર્ણ ક્ષય કરી-અર્થાત્ માહ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy