________________
૨૯૮
સમ્યગદર્શન.
કાંતીલાલ લે એક પછી એક બનતી આ અભૂત ઘટનાઓથી આભે બની ગયે. પત્નીની ધમશ્રધ્ધાએ જ વહાણ ન ડુબવા દીધા તેની તેને ખાત્રી થઈ ગઈ. સાચા ભાવથી કરેલી ભક્તિ નિષ્ફળ જતી નથી તેની તેને દઢ શ્રદ્ધા થઈ
આરબેને વધુ રકમ ન આપવા બહુ સમજાવ્યા. પણ આરબ એકના બે ન થયા. જીભ કચર્યા પ્રમાણે ન આપીએ તે ખુદાતાલા અમને માફ ન કરે. તમારા પ્રતાપે. અમારો જીવ ને માલ બંને બચ્ચા તેનું ઋણ તે પૈસાથી ચુકવાય તેવું નથી. છતાં કુલ નહિ ને ફુલની પાંખડી, સમજીને આ રકમ સ્વીકારીને અમને દેવામુક્ત કરે.
ઘરે જઈને કાંતીલાલે બધી વાત પત્નીને કરી, વાત. સાંભળી પત્નીએ ફરી એટલું જ કહ્યું : આપણે કેઈનું બગાડયું નથી, કેઈનું બુરૂ વાંછતા નથી. તે પછી આપણું બુરૂ થાય જ કેમ? દેવ-ગુરૂ–ધર્મમાં દઢ શ્રધ્ધા રાખીએ ને નીતિમય જીવન ગાળીએ તે ભગવાન આપણને કષ્ટ મેકલેજ નહિ. આ હીતશીક્ષા આપણે સહુએ પણ જીવનમાં ઉતારવા જેવી છે.
દેવ-ગુરૂ-ધર્મમાં રાખેલી દઢ શ્રદ્ધાને આ અદ્ભૂત પ્રભાવ છે. શુદ્ધ ભાવે રાખેલી શ્રદ્ધા કદાપિ નિષ્ફળ. જતી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org