________________
સ્થાને બાળ 3 પણ ગમત
સમ્યગ્રદર્શનના ૬૭ બોલ
૨૮૫ - બેસે છે. ખરી રીતે તે મૃત્યુ એટલે એક ચુસાઈ ગયેલી કેરીના બદલે રસથી ભરપૂર એવા બીજા મધુરા આમ્રફળને પામવાનું છે. માંના બીજા સ્થાને તુરત વળગવાનું છે, અનંત જીવનયાત્રામાં વધારે સારા સ્થાને જવાનું છે. છતાં અજ્ઞ બાળકની જેમ અબુધ માનવી રડવા બેસે છે. સમક્તિને. પરમાર્થથી “બેલિબીજકહ્યું છે. ને બેલિબીજ ન પામ્યા. હોય તે બધા “અબુધ” કહેવાય છે, ત્યારે જ્ઞાનીના અંતરમાં કરુણા જાગે છે. તેથી તે સમજાવે છે કે વિચારે તે ખરા. એક ઘરડે માણસ છે જેની સામે કોઈ ને જેવું પણ ગમતું નથી, એ મરીને વળી બીજા સ્થાને બાળક બનીને અવતરે છે. એટલે એને રમાડવા સૌ કેઈ દોડે છે, ઉપાડી ઉપાડીને. બચીઓ ભરે છે, આમાં શું તેને આત્મા બદલાય ? ના, માત્ર શરીર બદલાયું છે, ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે - વાંસાંસિ જની યથા વિહાય,
( નવનિ પ્રણાતિ નરેડપરાણિ' તથા શરીરાણી વિહાય જીણુચિ,
ન્યાનિ સવાતિ નવાનિ દેહી પર.' મનુષ્ય જેમ જુના ને જરી ગયેલા વસ્ત્રોને તજીને બીજા નવા વસ્ત્રો પહેરે છે, તેમજ જીવાત્મા જીર્ણ થઈ ગયેલા શરીર તજી દઈને બીજા નવા દેહ ધારણ કરે છે. એટલે વ્યવહારમાં પણ આપણું સમજુ લેકે મરી ગયે એમ નથી કહેતા, પણ “પાછો થ” એમ મરેલા માટે બોલે છે, પાછો થયે એટલે ફરી પાછો જન્મવાને, નવા.
એને રમા
બા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org