________________
સમ્યગ્દર્શનના ૬૭ એલ
૨૮૧
'
>
(આત્મા) ના કમ સાથે કે દેહ સાથેના સબધ પણ “ સંચાંગ સંબંધ ' છે; અને તે સ`ખ'ધ અનાદિસાંત એટલે અત આવી શકે તેવા છે. સાનાને ને દુધને અગ્નિ વડે તાવવાથી, માટી કે પાણીથી જુદા પાડી શકાય છે; ને ત્યારે શુદ્ધ સુવર્ણ ને શુદ્ધ દુધ અર્થાત્ માવાની જેમ પ્રાપ્તિ થાય છે, તે જ ન્યાયે જ્ઞાન કે તપરૂપી અગ્નિથી અનાદિ કાળથી આત્માને વળગેલા કમ પુદ્ગલા પણ બળીને ભસ્મીદ્ભૂત કરી શકાય છે, ને ત્યારે આત્મા પોતાની પમ વિશુધ્ધ પરમાત્મદશાને પામે છે. સકથી છુટનારો પામે છે, તેને જ આત્માના મેક્ષ અર્થાત્ અમૃતત્વ એટલે અમરપણું-હવે નવા જન્મ-મરણ નથી તેવુ અવિનાશી શાશ્વત પદ – પામે છે.
(૬) સાક્ષનો ઉપાય છે. :--માક્ષના ઉપાય છે ‘ સુધર્મ ’ સજ્ઞ જિનેશ્વરાએ શ્રી દશવૈકાલિક સૂત્ર અ. ૧ માં અહિં`સા, સૌંયમ અને તામય ધને ઉત્કૃષ્ટ મ`ગલમય સુધ` કહ્યો છે. તેની આરાધના કેવી રીતે કરવી તે શ્રી. ઉત્તરાયન સૂત્ર અય. ૨૮ નામે ‘મોક્ષમા` ' માં નીચે પ્રમાણે બતાવેલ છે ઃ‘નાગુંણ જાણુઇ ભાવે, દસણેણુ ચ સડે ચરિોણુ નિગિÇણાઈ, તવેણ પરિમુજઅઇ !! ૩૫।।
આ અઘ્યયનની પહેલી જ ગાથામાં મેાક્ષના માગ ચાર કારણવાળા કહ્યો જેના નામ મીજી ગાથામાં (૧) જ્ઞાન (૨) દન (૩) ચારિત્રને (૪) તપ – સવ જ્ઞ પ્રભુએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org