SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ સમ્યગદર્શન થયા, અતિથિ સ્વાગત બરાબર ન થયું સમજી તેને બદલે વાળી દેવા ત્રણ વરદાન માગવા કહ્યું. નચિકેતાએ પહેલું વરદાન માગ્યું–મારા પિતા સ્વસ્થ થાઓ.” “ તથાસ્તુ” ! (આ રીતે પિતાને ધર્મ માર્ગે ચડાવી પિતૃઋણ વાળ્યું.) યમરાજે કહ્યું. બીજુ વરદાન માગ્યું મને સ્વ લેકના અમૃતવનું. દાન કરે.” તે પણ આપ્યું. ત્રીજું વરદાન માગ્યું - “મૃત્યુનું રહસ્ય સમજાવો.” ગૂઢ આત્મવિધા આપે.” આ સાંભળી યમરાજા ચંક્યા. આત્મવિધા જેને તેને અપાતી નથી. આત્મજ્ઞાન પ્રાપ્તિની પૂર્વ શરત રૂપે ઉપનિષદેએ જિતેન્દ્રયપણું અને વૈરાગ્યને પ્રમાણે છે. ( જૈનદર્શનમાં સમ્યગૂદષ્ટિને પામવા પૂર્વ લક્ષણ રૂપે જે શમ” “ સંવેગ ? “ને નિદ” કહ્યા છે તેજ ભાવ અટો જિતેન્દ્રિયપણું ને વૈરાગ્યથી કહ્યા છે. ઉપનિષદની આત્મવિદ્યા તે જૈનોની “સમ્યગ્ગદષ્ટિ” છે. સમ્યગૂદષ્ટિ પામેલે અવશ્ય મેક્ષે જાય તેમ આત્મવિદ્યા પામેલે પણ મેક્ષે જાય-તે વિદ્યાનું રહસ્ય હવે નચિકેતાને જિતેન્દ્રય ને સુપાત્ર જાણ બતાવે છે.) યમરાજા બેલ્યા – હે નચિકેતા! મેહમાયામાં ફસાઈને અજ્ઞાની લેકે “આ લેક જ છે, પરલેક જેવું કાંઈ જ નથી તેમ સમજીને સંસારના ભોગે ભેગવે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy