SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્ દન ‘નવ તત્ત્વની શ્રદ્ધા તે સમ્યગદર્શન.’ આ શ્રદ્ધા એટલે શું ? કેમ રાખવી ? તત્ત્વા એટલે શું ? જિનવચન – જિનવાણીના સાર શું છે ? ---- આની સ્પષ્ટતા પ્રભુએ શ્રી આચારાંગ સૂત્રના ચેાથા ‘ સમ્યકત્વ’ નામના અઘ્યયનના પહેલા ઉદ્દેશામાં નીચે પ્રમાણે કરી છે : ૮ જે તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા છે. વમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજે છે અને ભવિષ્યકાળમાં થવાના છે તે સવ' ભગવતા એક જ દયામય અહિંસાધ'ની પ્રરૂપણા કરીને કહે છે, સમજાવે છે કે ‘ હું જીવા ! તમે કોઈપણ પ્રાણીની હિંસા ન કરો, ઘાત ન કરે, તેને પીડા ન ઉપજાવા, દુઃખી ન કરા, દુ:ખી કરવાની કાઈ ને આજ્ઞા ન આપે; પરંતુ જીવમાત્રની દયા પાળો.’ ୯ આ દયામય અહિંસાધ`જ શુદ્ધ ધર્મ છે, નિત્ય છે, શાશ્વત છે. સ'પૂર્ણ લેાકનુ' જ્ઞાન કરીને પછી જ ભગવતાએ આ દયામય ધમ બતાવ્યા છે માટે સને શ્રયકારી એવા આ ધમ છે.' ૧૧. અનંતા તીર્થંકરાના આ વચનમાં દૃઢ શ્રદ્ધા રાખવી તેને ‘ સમ્યકત્વ ’ કહ્યું છે. દયામય અહિ'સાધ'નું યથા એમ કહીને આગળ ક્રમાવે છે ઃ Jain Educationa International પાલન એજ સમ્યકત્વ. આ રીતે સમ્યગ ન. ' For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy