________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
૨૪૩
સાધુજીવન ગાળવાની ભાવના ભાવતા હતા. કારણકે રાજગાદી, મેળવવા કરતાં તેમને મેક્ષપુરી મેળવવાની તાલાવેલી વિશેષ હતી. છતાં મહારાજાનું મન પણ સચવાય ને રાજગાદી સ્વીકાર્યા પછી પણ પિતે સંયમ લઈ શકે તેવું મનમાં વિચારી એકદા પ્રભુને પ્રશ્ન પૂછયો કે ભગવંત! આ યુગમાં રાજાએ મેક્ષે જશે ખરા ?
પ્રભુ – હા, જશે.
અભયકુમાર :- પ્રભુ કેટલા રાજા મેક્ષે જશે ને છેલ્લા કયા રાજા મેક્ષે જશે? " પ્રભુ :- ૧૮ રાજા મેક્ષે જશે ને સિંધ સૌવીરના ઉદાયન રાજા જે તારા માસા છે, તે રાજષી બનીને છેલ્લા મેક્ષે જશે
પ્રભુને આ જવાબ સાંભળી અભયકુમારે નિર્ણય કરી લીધું કે રાજા કેઈ સંજોગોમાં બનવું નથી. કારણકે ઉદાયન રાજા મારા કરતાં ઘણું મેટી ઉમરના છે. અને મેક્ષે જનારા તે છેલ્લા રાજા હોય તે, રાજા બનીને મિક્ષના દરવાજા મારા હાથે જ બંધ કરવા જેવું થાય. પણ સામાન્ય લોકો માટે મેક્ષના દરવાજા બંધ નથી. તેથી રાજા બનીને નહિ પણ સામાન્ય વ્યક્તિ તરીકે જે સંયમ લઉતે મેક્ષ પ્રાપ્તિને સંભવ ખશે. મંત્રીશ્વર અભયકુમારની મેક્ષની અભિલાષા સંવેગી દશા કેટલી બધી પ્રબળ હશે કે જેથી જે રાજપાટ તેમને સામે ચાલીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org