________________
સમ્યગ્દર્શનના ૬૭ ખેલ
૨૪૧
લેવા જાય છે. ભાજન કરે છે. રાણીએ આપેલા વસ્ત્રો ધારણ કરે છે. પણ શરીરમાં ઝેરની અસર વ્યાપી જાય છે. તેથી રાજા બધું સમજી જાય છે. છતાંપણ અત્યંત ઉપશમભાવ રાખી પાષધશાળામાં આવી સલેખના સંથારો કરી સર્વ જીવાને ખમાવી અઢારે પાપસ્થાનકાને વાસિરાવી બેસી ન શકવાથી સૂઈ જાય છે. રાણી ઝેરની શું અસર થઈ તે જોવા પાછળ પાછળ જ પૌષધશાળામાં આવે છે. રાજા હજી જીવે છે. મૃત્યુ નથી પામ્યા એમ જાણી બે હાથથી ગળે ચીપ દઈ ને રાજાને માતને હવાલે કરે છે. રાજા ખૂબ શક્તિશાળી હોવા છતાં પોતાના પૂર્વભવના કોઈ અશુભ કર્માંના જ આ ઉદય છે, રાણી તા નિમિત્ત માત્ર છે. એમ સમજી રાણી પ્રત્યે જરાપણું કષાયભાવ લાવતા નથી. અને મનના પરિણામને અત્યંત વિશુદ્ધ રાખી મૃત્યુને ભેટે છે. પરિણામે તેવા ભારે અધમી રાજા પણ સુભ નામે વિમાનમાં સુર્યાભદેવ નામના આવા રિદ્ધિવંત દેવ તરીકે ઉપજ્યા છે. ઉપશમભાવનું આ મહાફળ છે. તે રાજા દેવભવનુ આયુષ્ય પુરૂ થતાં ત્યાંથી ચ્યવી મનુષ્ય ભવને પામશે ને પેાતાના સર્વ દુઃખના અંત કરી અવસરે મુક્તિધામને પામશે.
(૨) સવેગ અર્થાત્ મેાક્ષાભિલાષ : –
બાર
ભવ્ય સમિતી જીવને જ મેાક્ષની અભિલાષા થાય. અભવ્ય જીવને તેા જીવથી માક્ષ સુધીના નવતત્ત્વના સ્વરૂપની સમજણ ને શ્રદ્ધા થતા નથી. પછી મોક્ષે જવાની
נר
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org