________________
સમ્યગુદર્શન
-હતા. વ્રત-નિયમ, ભગવાનની સેવા ભક્તિ ખૂબ કરતા, તેથી તે જરૂર દેવલોકમાંજ ગયા હોય ને ! દેવલેક તે નરક જેવું નથી. તે પછી ત્યાંથી આવીને મારી દાદીમા મને કહેવા કેમ નથી આવતા કે બેટા ધર્મ કરીશ તે દેવલેકના ખૂબ સુખ પામીશ!
ગુરુ -- દેવલોક નરક જેવું નથી ને દેવ છે તે આવી શકે, પણ ન આવવાના કારણે છે. પહેલાં તે જીવ દેવલોકમાં શૈયામાં ઉપજતાં જ યૌવન અવસ્થાને પામેલ હોય છે. દેવીએ ખમ્મા ખમ્મા કરતી હોય છે. અને દેવ લેકના નાટારંભ ચાલતા હોય છે, તેથી તે દેવને એમ થાય છે કે બે પાંચ મીનીટ સંગીત સાંભળીને પછી મૃત્યુ લકના સ્વજનને મળવા જાઉ પણ દેવકની બે પાંચમીનિટમાં તે મૃત્યુલોકના સેંકડો વર્ષ વીતી જાય છે. તેથી તેના સ્વજનને તે શું પણ તેની કેટલીય પેઢીઓ ત્યાં સુધીમાં વીતી ગઈ હોય છે. તેના નગરને પણ નાશ થઈ ગયે હોય છે. તેના ઘરબારને પત્તો લાગતું નથી. તેથી સ્વજનોને મળવાની ઈચ્છા થવા છતાં દેવ મળી શક્તા નથી.
વળી રાજા તારા મહેલે જવાના રસ્તામાં ગંધાતી ગટર આવતી હોય, તે તું તે માર્ગે જાય ખરે?
રાજા –ના ભગવંત.
(હવે રાજા જરા કુણે પડતે જાય છે. તેથી ગુરૂ ભગવંત કેશીસ્વામીને ભગવંત કહે છે.).
ગુરૂ - બસ, તે જ ન્યાયે દેવલોકને દેવ પૃથ્વી પર આવવા તે ઈચ્છે છે પણ પાંચસે જે જન સુધી પૃથ્વીનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org