________________
૨૩૪
સમ્યગદર્શના ઋદ્ધિ પામવાનુ કારણ પૂર્વભવમાં મહા સમર્થ હોવા છતાં અંત સમયે રાખેલે ઉપશમ ભાવ છે તેના પૂર્વભવની કથા. આ પ્રમાણે છે- (આ કથા રાયપણી સૂત્રમાં છે.)
પરદેશી નામે એક કર ને અધમી રાજા હતે. સ્વભાવથી બહુ ઘાતકી અને નાસ્તિક હતે. શરીરથી જુદો. કેઈ આત્મા છે, એવું તે માનતે નહિ. પિતાની અવળી માન્યતા સાચી ઠેરવવા તે ઘાતકી અખતરા કરતે. કેઈ ચેર કે ગુનેગાર પકડાયા હોય તે, તે શરીરના બારીક ટુકડે ટુકડા કરાવી નાખીને કહેતે કે શરીરમાં જે આત્મા. હોય તે શરીરમાંથી નીકળવો જોઈએ ને? ટુકડે ટુકડા. કરવા છતાં આત્મા તે કાંઈ જણાતું નથી. એટલે આત્મા. જેવું કંઈ છે જ નહિ. શરીરના ટુકડા કરવા છતાં ન નીકળે તે કંઈ નહિ. બીજે અખન કરો. જીવતા ચેરને લેખંડની કેડીમાં પૂરીને તેનું ઢાંકણું બંધ કરી સીલ દી દેતે, ને થેલા દિવસે કોઠી ખેલાવતે, ને મડદુ, નીકળતું ત્યારે કહેતે જે શરીરમાં આત્મા જેવું કાંઈ હોય તે કેઠીમાંથી શરીર નીકળ્યું તેમ આત્મા પણ નીકળવો જોઈએ ને? આવા ઘણુ ઘાતકી અખતરાઓ કરીને તે અધમી રાજા કહેતા કે આત્મા, પરમાત્મા કે પરલેક વગેરે કશું નથી. ધર્મ જેવું કાંઈ નથી. માટે ચાર્વાક કહ્યું છે તેમ ખાઓ, પીઓ ને મજા કરે. આ ભવ મઠે તે પરલોક કોણે દીઠે? આ તેની ફિલ્શફી હતી. તેથી રાતદિવસ ભેગવિલાસમાં પસાર કરતે. તેની રાણી સુરીકાંતા. પણ એવી જ વિલાસી હતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org