________________
૨૨૬
સમ્યગદર્શન
મુક્તિ મેળવવા આજીજી કરવા લાગ્યા. અભયકુમારે તે બધી સેનામહે રાખી લઈને બધાને અભયદાન આપ્યું. રાજદરબાર સમય પ્રમાણે હકડેઠઠ ભરાય છે. કારણ કે નગરમાં માંસ સસ્તું છે કે મેંવું તેને નિર્ણય આજે થવાને છે. અભયકુમારે સેનૈયાની થેલીઓના ઢગલા દરબારખંડમાં કરી રાખ્યા છે. ગઈ કાલે જે સામતે માંસ ખૂબ સસ્તુ હેવાની વાત કરતાં હતાં તે આજે ખૂબ મેં છે તેમ કહેવા લાગ્યા, તેથી શ્રેણિક રાજા ને અન્ય દરબારીને આશ્ચર્ય થયું. રાતેરાત આ પરિવર્તન કેમ આવી ગયું ? તે સમજવા માંગ્યું ત્યારે ચાર બુધ્ધિના નિધાન એવા મંત્રીશ્વર અભયકુમારે ઘટસ્ફોટ કર્યો કે આ બધા સામંતે જે માંસ અતિ સસ્તુ થઈ ગયાની વાત કરતા હતા તે બધાએ સવા તેલે, માત્ર સવા તેલે માંસ આપવાથી મુક્તિ મેળવવા માટે લાખ લાખ સેના મહેરે આપેલી છે, જેને ઢગલે આપ સહુની ખાત્રી માટે અમે રાખેલ છે. તે બધી સેના મહોરે રાજભંડારમાં લઇ જવા શ્રેણિક રાજાએ આજ્ઞા આપી, સવા તોલા માંસની કિંમત લાખ સેના મહેર થઈ તે તે સતુ ગણાય કે મેવું તેને સુજ્ઞજને પિતે જ નિર્ણય કરે.
અભયકુમારે પછી કુનેહપૂર્વક દયાધર્મની મહત્તા સમજાવી કે જેવી રીતે સવા તેલ માંસ ન આપવા માટે લાખ લાખ સોનામહોર આપીને પિતાના પ્રાણ બચાવ્યા તેમ જીવમાત્રને પિતાના પ્રાણ વહાલા હોય છે. ભગવાને પણ કહ્યું છે “સર્વે જીવા વિ ઈચ્છતિ જીવિલંડન મરિજિજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org