SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન છે- “સ વર્ષ પહેલા થઈ ગયેલા પૂજ્ય શ્રી હરિભદ્રચાર્યને ખબર હશે કે જે વર્ષ પછી મારા જે અનાડી જૈનશાસનમાં પાકશે. તેથી મારા જેવા મહત્વાકાંક્ષાથી મૂઢ બનેલાઓને માર્ગે ચડાવવા માટે જ “લલિત વિસ્તરા” જેવા ભવ્ય ગ્રંથની રચના કરી હશે જેના પુણ્ય પ્રભાવે કાંક્ષા દેષથી મને બચાવ્ય પૂજય શ્રી ગર્ગષિ મારા હિતસ્વી દીક્ષા ગુરૂ ” છે, તે પરમ ઉપકારી પૂજય શ્રી હરિભદ્રાચાર્ય મારા “શિક્ષા ગુરૂ” છે. (૨૩) વિચિકિત્સા-ફળને સંદેહ આ બધી ધર્મકિયાએ કરૂં તે છું, પણ તેનું કેઈફળ હશે કે કેમ? મળશે કે કેમ? એવા વિચાર તે વિચિકિત્સા” કહેવાય. આ સંદેહ કર્યા કરવાથી શ્રધ્ધા ઢીલી પડે છે, ને કાળે કરીને સમકિત નાશ પણ પણ પામી જાય છે. આવું વિચારનારે સમજવું જોઈએ કે કરણે કદાપિ ફળ વગરની હતી જ નથી, આ એક નિયમ” છે, કે માઠી કરણીના માઠા ફળ તેને કાળ પાયે અવશ્ય મળે છે, માટે જિનેશ્વર દેવે બતાવેલા વિધિ-વિધાને અને અનુષ્ઠાનેના ફળમાં સંદેહ શામાટે રાખવો? એ અપૂર્વ ક્રિયાઓનું ફળ અવશ્ય મળે છે, એવી શ્રદ્ધાથી તેમાં પ્રવૃત્ત થવું અને આખર સુધી એ શ્રધાને જાળવી રાખવી એજ ઈષ્ટ છે. શ્રી ઉવવાઈ સૂત્રમાં મહાવીર સ્વામીએ કરણીના ફળ ૧૬ પ્રકારે શ્રી ગૌતમસ્વામીને કહ્યા છે, જે નીચે પ્રમાણે – (૧) ઈચ્છા વગર” જે કોઈ અન્ન–પાણી ન મળવાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy