SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતના ૬૭ બોલ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય અતિઘણું હોવાથી શાસ્ત્રકારાએ તેનું ખૂબ મંથન કરીને નવનીતરૂપ ૬૭ મેલ તારવ્યા છે; જેના વગર જ્ઞાન પ્રમાણભૂત થતું નથી, ચારિત્રરૂપ વૃક્ષ મેાક્ષરૂપી ફળ આપતું નથી. તે ‘ સમ્યગ્દન ' ૬૭ ભેદોથી સુશાલીત છે, અને માક્ષનું મૂળ છે. તેની ગાથા ઃ ‘ ચઉસદૃહણુ-તિલિંગ,--દસવિય-તિરુદ્ધિ - પ‘ચગયદેસ' । અપભાવણ-ભૂષણ-લકખણુ-પંચવિહસ‘જીત્ત...! છન્ત્રિહ જયણાગાર, છ ભાવણા ભાવિય` ચ છઠ્ઠાણું ઈહ સત્તસલિક્ખણુ-હોયવિસુદ્ ચ સમ્મત્ત I અં:- ૪ શ્રદ્ધા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, પ દૂષણ, ૫ લક્ષણ, ૮ પ્રભાવના, ૬ જયણા – જતનાં, આગાર, ૬ ભાવના અને ૬ સ્થાન – એ પ્રમાણે ૬૭ ભેદથી વિશુધ્ધ સમક્તિ’ છે. " અત્રે ‘એલ ’, ‘ ભેદ,’ કે ‘ અંગ ’ – એ ત્રણે સમાન ‘ અવાળા પર્યાયવાચી શબ્દો છે. તે ખધાનું વિવરણુ નીચે પ્રમાણે છે : સ. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy