________________
શ્રધ્ધાનું સમ્યગ્દર્શનનું ફળ.
અગાઉના પ્રકરણમાં ચારે અંગેની “દુર્લભતા” બતાવી, તેને ઉપસંહાર કરતાં પ્રભુ તેનું “ફળ” ૧૧ મી ગાથામાં કહે છે :
માણસૉમિ આયાએ, જે ધર્મ સચ સદૂહે મા તવસી વીરિયં લઘું, સંલુડે નિધુર્ણ રય
અર્થ :- “મનુષ્યત્વ પામી જે ધર્મ સાંભળી તેમાં “શ્રધ્ધા રાખે છે, તે તપસ્વી સંયમમાં પુરૂષાર્થ ફેરવી સંવર તત્તવને આરાધક થય છે એટલે નવા અશુભ કર્મને આવતાં રેકી અનાથવી થાય છે, અને પૂર્વ સંચિત્ કર્મજને ખંખેરી નાખે છે. આ રીતે સર્વ કર્મઅપાવી મેક્ષ પામે છે. તે પરમાર્થ છે.
ઉપક્ત ગાથાથી સમજાય છે કે “અજરામર સ્થાન અર્થાત્ મેક્ષ પામવાનું “અનંતર કારણ ચારિત્ર” છે, છતાં નિગ્રંથ મહર્ષિઓએ “સહમણા જી વચ્ચઈ અયરામ ઠાણ ” – શ્રદધાવાળે જીવ અજરામર સ્થાનને પામે છે,-એમ કેમ કહ્યું ?
આ પ્રશ્નનનું સમાધાન “નાદ સણિસ્સ નાણું ” ની. ગાથામાં ભગવંતે આપ્યું છે કે આ અનાદિ અનંત કાળના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org