________________
૧૭૮
સમ્યગ્દર્શન
થયા ને (બાદશાહનું) મારૂ વેણુ ખાલી ન જાય તેટલા ખાતર પણ કંઈક માગેા તેમ આગ્રહ કર્યો.
ત્યારે ગુરૂએ શું માગ્યુ' હશે તે વિચારી તો ખરા ! શું તેમણે એઠા (રૂપકોધકથા) ના વાણિયાની જેમ દેવ પાસે · સાતમા માળે રત્નજડિત સેાનાના પારણે ઝુલતાં પૌત્રને જોવાની માગણી કરી હશે ? ’....વાણિયા આંધળા હતા પણ બુદ્ધિશાળી હતા. દેવની સેવા પૂજા કરી પ્રસન્ન કર્યાં ત્યારે દેવે માત્ર એક જ વરદાન માગવાનું કહ્યું, પણ દેવ જેવા દેવને પણ વાણિયાની ચતુરાઈ ના ખ્યાલ નહિ રહ્યો હોય, તેથી એક વરદાનનીય મર્યાદા ન બાંધતાં ખુલ્લુ રાખ્યુ. (O.G.L.) તા વાણિયે એક વરદાનમાં ય કેટલું બધું માગી લીધું ?
ગુરૂ જો કે વાણિયાના ગુરૂ હતા છતાં વીતરાગ પ્રભુના મામાં હતા. તેથી ખાદશાહનું વચન રાખવા માગ્યું ૮ માદશાહ ! અમારા ધમ ‘ દયામય અહિંસા ધમ છે. અને અમારા પના દિવસે પર્વાધિરાજ પર્યુષણના આઠ દિવસે છે. તે તારી પાસે એટલું માંગું છું કે અમારા આ પવિત્ર આઠ દિવસમાં તારા આખા રાજ્યમાં જીવહિંસા ન થાય. અધા કતલખાના સંપૂર્ણ બંધ દહે!
આ માંગણી સાંભળી બાદશાહતે આશ્ચર્ય ચકિત થઈ ગયા. હજી સુધી આવા કોઈ નિસૃહિ માગનારે તેને મળ્યા ન હતા કે જોયા ન હતા.
"
Jain Educationa International
ખાદશાહ કહેઃ– ગુરૂ ! આમાં તમારા માટે શું માંગ્યું ? તમારે કંઈ જરૂરત ન હોય તે તમારા શિષ્યા માટે, તમારા ધર્મના લેાકેા માટે કઈક માગેા.
-:
For Personal and Private Use Only
www.jainelibrary.org