________________
સમ્યગદર્શનના આઠ અંગ
૧૬૫
અપૂર્વ અવસર” માં કહ્યું છે તેમ – અપૂર્વ અવસર એ ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગસ્થ જે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, કવ વિચરણું મહત્ પુરૂષને પંથ જે ? (૧)
એ સમ્યગદષ્ટિ મુમુક્ષુ તે એવા અવસરની રાહ જોઈને જ બેઠો હોય, કે માનવભવ આદિ દસે બેલની પ્રાપ્તિ પરમ પૂર્યોદયે થઈ છે તે હવે સ્ત્રી–પૂત્રાદિ, ધન ૌભવાદિ આસક્તિના જે બધા સંસારના મેહભર્યા તીવ્ર બંધને છે તેને તીક્ષણ છેદીને અર્થાત્ સંસાર તજીને મહાઉપકારી સંયમ ક્યારે અંગીકાર કરીશ.
અને પછી તે મેક્ષાભિલાષી સાધક શું કરે?. સંયમના હેતુથી વેગ પ્રવના સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે, તે પણ ક્ષણક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ (૫) પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષોભ જે. દ્રવ્ય કોત્રને કાળ ભાવ પ્રતિબંધ વિણ, વિચરવું ઉઠયાધીન પણ વીતલોભ જે...અપૂર્વ. (૬)
પછી તે મોક્ષાથી સાધક જિનેશ્વરની આજ્ઞામાં રહીને જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ને ભાવના પ્રતિબંધ અર્થાત્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org