________________
૧૫ર
' . સમ્યગદર્શન સર્વજ્ઞાપણાની ખંધકમુનિને શ્રદ્ધા થઈ અને પ્રભુના દર્શન કરી પિતાને સંદેહ દૂર કર્યો. - (ર) નિર્વિચિકિત્સાને બીજો અર્થ છે સાધુ-સાધ્વીજીના મેલા કપડા જોઈ તેમની “ દુછા” અર્થાત્ ઘણા કે તિરસ્કાર ન કરવા તે. તેવી દુર્ગછા કરવાથી ભારે ગાઢા અશુભ કર્મ તેના કરનારને બંધાય છે અને કદાચિત તેવા તપસ્વી મુનિવરની સેવામાં દેવાદિ હોય તે તેના કેધના ભેગ બનવું પડે છે. તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના શ્રી. હરિકેશીબલ મુનિવરના અધિકાર-અધ્યયન ૧૨ થી જાણવું.
(૪) અમૂઢદષ્ટિ – મૂઢતા રહિત અર્થાત્ મુંઝવણ વિનાની “વિવેકદ્રષ્ટિ”. “હિત-અહિત, કે આદરવા કે છોડવા જેવું જે વિચારી શકે તે અમૂઢદષ્ટિવાળા કહેવાય.
શ્રી. દશવૈકાલિક સૂગ અધ્ય. ૪ ગાથા ૧૧ માં જે કહ્યું છે :અચા જાણઈ કલાણું,
સચ્ચા જાણઈ પાવાગે ! ઉભય પિ જાણઈ સચ્ચા, ' જ સેયં તે સમાયરે છે ૧૧
( ગુરૂ પાસેથી) સાંભળીને કલ્યાણ મા એટલે કે અહિંસા, સંયમ ને તારૂપી પરમ મંગલકારી એવા ધમમાર્ગની જાણ થાય છે, અને (અઢાર પાપસ્થાનક રૂપી) પાપમાની પણ જાણ થાય છે. બંને માર્ગ યથાર્થ રીતે જાણુને “જે કલ્યાણકારી લાગે તેનું આચરણ કરે.”
આ શ્રેમાને આચરનારે “અમૂઢદષ્ટિ સમકિતી છે.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org