________________
શ્રદ્ધાની દુભતા
૧૩૭
ક્ષત્રિએ જેમ સ` પ્રકારનું સુખ ભાગવવા છતાં નિવેદ પામતા નથી, તેમ જ કર્માથી મલિન બનેલા જીવે અનાદિ કાળથી સંસારની ચારે ગતિ ને ૮૪ લાખ જીવાચેનિમાં પરિભ્રમણ કરવા છતાં સંસારથી નિવેદ વૈરાગ્ય પામતા નથી.” (પ)
“ કર્મોના સંગથી અતિ મૂઢ, દુ:ખિત, અને અતિવેદના યુક્ત અનેલા જીવા મનુષ્યેતર ( ખાસ કરીને દુઃખમય નરક ને તિય``ચ) યાનિઓમાં ઉપજી ફરી ફરી હણાય છે, - મૃત્યુ પામી દુઃખ પામે છે. ” (૬)
આ રીતે અનંતા દુઃખમય ભવામાં પરવશપણે દુઃખા ભાગવીને – આને. “ અકામ નિર્જરા ” તીર્થંકર ભગવતે કહી છે ’– સંચિતકર્મના ઘણા ક્ષય (નાશ) થવાથી જીવાને શુદ્ધિ પ્રાપ્ત થાય છે.
,,
ર
•°•
“ જીવા સાહિમણુપત્તા, આયયન્તિ
મણુસ'
છા
'
""
અને તેના ફળસ્વરૂપ “ મનુષ્યભવ ” ને પામે છે. (૭) નોંધ :- ક્રુતિને દેનારા અને માનવભવની પ્રાપ્તિને રોકનારા એવા કર્મોના ક્ષય થાય ત્યારે મનુષ્યભવની પ્રાપ્તિ થાય એમ પ્રભુએ કહ્યું. તે કેટલા કર્મોના ક્ષય થાય ?
આ જ સૂત્રના ૩૩ માં “ કમ્મપયડી ’–કમ પ્રકૃતિ નામે અઘ્યયનમાં કર્મીનું સ્વરૂપ બતાવતાં પ્રભુ કહે છે : “ અનાદિકાળના અજ્ઞાન ને મિથ્યાત્વના કારણે પેદા થતાં પ્રમાદને લીધે જીવ કમ બાંધે છે. કમ એક છતાં પરિણામાની જુદી જુદી ધારાની અપેક્ષાએ તેના મુખ્યત્વે આઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org