SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રધ્ધા એજ સમ્યગ્દર્શન સામાન્ય વ્યવહારમાં જેને આપણે “શ્રદ્ધા” કહીએ છીએ તેને જ જૈનદર્શને “સમ્યગદર્શન” કહ્યું છે. વિશેષતા એટલી છે કે જનદર્શનમાં અગાઉ કહ્યું છે તેમ અરિહંત દેવ, તેમની આજ્ઞામાં વિચરતા સાધુ-સાધ્વીજી જેને “ગુરૂ” કહ્યા છે, અને તેમણે પ્રરૂપેલા દયામય અહિંસા ધર્મની જ શ્રદ્ધા કરવી તે, વ્યવહાર “સમ્યગૂદર્શન કે શ્રદ્ધા છે. આ શ્રદધા તે ઉપકારી છે જ, પણ પછી તેના વડે આત્માએ પિતાના જ નિજ સ્વરૂપની શ્રદ્ધા. કરવાની છે. આત્મા વડે આત્મસ્વરૂપની જ શ્રધા તે. નિશ્ચય સમક્તિ છે. શ્રદ્ધા એ આત્માને અર્થાત્ અંતરને ગુણ છે, બુદ્ધિને વિષય નથી. ખરેખર તે બુધિ જ્યાં અટકે છે, ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે, અંતરના-હૈયાના સિંહાસન પર એ સદાય વિરાજમાન છે. પરમ શ્રદ્ધા એ માનવ ભવની જ અનન્ય ને અને ખી દેણગી છે. અગ્નિ શિખાની ક્યારેય પણ અધોગતિ હોતી નથી. તે જ પ્રમાણે “ ત સમાન શ્રધા ” હરહંમેશ અનાદિ અનંત કાળની જીવનયાત્રાને ઉદર્વગતિમય જ બનાવે છે. પરમપદ – પરમાત્મપદની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy