SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વિધાન ૨. કજોડાં માટે હિંદુઓને તિરસ્કાર-એ વિષય આપ્યો હતઃ [મનહર છંદ] કૂળ મૂળ પર મહી, શળ હાથે કરી રે, ભૂલ થકી ધૂળ કેમ કરે નિજ બાળિકા? કરે છે કસાઈ થકી, એ સવાઈ આર્ય ભાઈ, નક્કી એ નવાઈની ભવાઈ સુખ દાળિકા; ચેત ચેતે રે ચતુર નર ચેતો ચિત્ત, બાળ નહીં હાથે કરી, બાળ અને બાળિકા. અરે ! રાયચંદ કહો, કેમ કરી માને એહ, ચઢી બેઠી જેની કાંધે કેધ ધરી કાળિકા ! શીઘ્રતાથી કરેલાં કાવ્યમાં પણ ઝમક અને કલ્પના કેટલાં મનહર છે? ૩ કવિનું નામ પિતાના પિતાના નામ સહિત આવે તથા તે જ દોહરામાં મહાત્માને પ્રણામ થાય, એ વિષય આપ્યો હતો. [ હરે ] રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ-ઑવિ નામ; તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ. છે. રવજીભાઈ દેવરાજે શ્રીમદ્ભ એક પ્રશ્ન પત્ર દ્વારા પૂછેલો કે એક કલાકમાં સે લેક સ્મરણભૂત રહી શકે ? તેના ઉત્તરમાં તેમણે એક કલાકમાં બાવન અવધાન થાય છે તે જણાવી માર્મિક ખુલાસો કર્યો હતો અને એક વિદ્વાને ગણતરી કરતાં માન્યું હતું કે આ બાવન અવધાનોમાં ૫૦૦ લેકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. પછી પોતે જણાવે છેઃ તેર મહિના થયાં દેહોપાધ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. (બાવન જેવાં સે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy