________________
અવધાન
(૧) ચેાપાટે રમતા જવું.ત્રણ જણ ચાપાર્ટ બીજા રમતા હતા તેમની સાથે ચેપાટે રમતાં જતાં અને વચ્ચે ખીજાં એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળા, લાલ અને કાળી એ ચાર રંગની સેાગઢીએ ધ્યાનમાં રાખીને કહી આપી હતી. ચેપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી. પરંતુ જેના અંતઃકરણમાં ખીજી ચોપાટ ગેાટવાયેલી હતી તેને એ ચાપાટની પછી શી જરૂર હતી ?
(૨) ગંજીફે રમતા જેવું—ચોપાટને પાસે નાખ્યા પછી ખીજા ત્રણ જણની સાથે શ્રીમદ્ ગંજીફે રમતા જતા હતા. અને છેવટે પેાતાનાં તેરે પત્તાં કહી આપ્યાં હતાં.
૭૯
(૩) શેતરંજે રમતા જવું——તે જ વખતે શેતર’જ રમવા ખીજા એક જણની સાથે ચિત્ત પરાવ્યું હતું. અવધાનની સમાપ્તિએ વચ્ચેથી ઉપાડી લીધેલ શેતરંજનાં પાળાં, ઊઁટ, અશ્વ, હાથી, વચ્છર, બાદશાહ નંબર વાર કહી આપ્યા હતા.
(૪) ટંકારા ગણવા—એ વખતે એક જણ બહાર ઊભા રહીને ઝાલરના કારા વગાડતા હતા તે યાદ રાખીને સઘળા છેવટે કહી દીધા હતા.
(૫) પડતી ચણાઠી ગણવી.શ્રીમના વાંસા ઉપર વચ્ચે વચ્ચે તે કામની સાથે ચણાઠીએ નાખવામાં આવતી હતી તે કેટલી થઈ તે અવધાનની સમાપ્તિએ કહી દીધી હતી.
(૬, ૭, ૮, ૯)—બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળાતે કામેાની સાથે ગણવા આપ્યા હતા તે ગણીને મનમાં રાખી છેવટે તેના જવાબ કહી બતાવ્યા હતા.
(૧૦)—એક જણ હાથમાં માળાના મણુકા ફેરવતા જતા હતા, તેના તરફ પણ શ્રીમી નજર હતી. તે માળા વચ્ચેથી અધૂરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org