________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
“ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલના ઉપદેશ કરનારા પુરુષા કંઇ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કંઇ તેથી ઉત્તમ વા સમાનતા રૂપ નથી; પણુ વિનયરૂપે તે ઉપદેશકાના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરવું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશખીજ રેાપાવા અંતઃકરણ કામલ કરવા આવા ગ્રંથનું પ્રયાજન છે.
“ તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધના શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેને સ્વ૫તાથી કિંચિત્, તત્ત્વ સંચય કરી, તેમાં મહાપુરુષોનાં નાનાં ચરિત્રા એકત્ર કરી આ ભાવનામેાધ તથા મેક્ષમાળાને વિભૂષિત કરી છે, તે ‘વિદગ્ધમુખમંડને ભવતું. '
993
પ્રથમ અનિત્ય ભાવનામાં ‘ભિખારીને ખેદ ’ નામના મેાક્ષમાળાને પાઠ મૂકી છેવટે પ્રમાણુશિક્ષા આપી સ્વમ અને સંસાર બન્ને શાકમય અને ચપળ સાબિત કરી બુદ્ધિમાન પુરુષા આત્મશ્રેય શેાધે છે એમ ઉપદેશ્યું છે.
ખીજી અશરણ ભાવનાના દૃષ્ટાંતમાં પણ મેક્ષમાળામાંની અનાથી મુનિ અને શ્રેણિક રાજાની કથા આપી દ સંસારમાં છવાઇ રહેલી અનંત અશર્ણુતાને ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવે, અંતે એ જ મુક્તિના કારણ રૂપ છે’ એમ ઉપદેશ દર્શાવ્યા છે.
ત્રીજી એકત્વ ભાવના વણવી છે. તેમાં નિમ રાજર્ષિ અને વિપ્રના વેશે આવેલા શક્રેન્દ્રના સંવાદ આપ્યા છે. ઇન્દ્રે અનેક રીતે પરીક્ષા કરી જોઈ પણ નમિ રાજર્ષિના વૈરાગ્ય અને સુદૃઢતા જોઇને આનંદ પામ્યા તથા સ્તુતિ કરવા લાગ્યાઃ “ હું મહાયશસ્વી, માટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યા. અહા ! તે અહંકારના પરાજય કર્યાં. આશ્રય ! તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org