________________
૫ ૨
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સ્વરૂપ સમજવું જોઈએ.”
“સામાન્ય નિત્ય નિયમ” પાઠમાં આખા દિવસમાં ધર્માત્મા ગૃહસ્થ પાળવા યોગ્ય સદાચાર ટૂંકામાં જણાવ્યો છે. “વિશેષ વિચારવાથી અને તેમ પ્રવર્તવાથી તે વિશેષ મંગળદાયક અને આનંદદાયક થશે.”
ક્ષમાપનાએ ગઘપ્રાર્થનાને પાઠ છે. દરરોજ આત્માથી જુવે તે પાઠ ભણવા યોગ્ય છે. તેમાં પોતાના દે અત્યંત લઘુતાથી ભગવાનની સમક્ષ રજુ કરી પોતાનું અનાથપણું દર્શાવ્યું છે તથા ભગવાનનું, ભગવાને કહેલા ધર્મનું અને તેમના મુનિને શરણ ગ્રહણ કરી સર્વ પાપથી મુક્ત થવાની અભિલાષા અને પાપને પશ્ચાત્તાપ કરી સૂમ વિચારથી ઊંડા ઊતરી ભગવાનના સ્વરૂપના વિચારથી પિતાના સ્વરૂપની ખાત્રી કરી ભગવાને કહેલાં તમાં નિઃશંક થવાની અને ભગવાને કહેલા માર્ગમાં અહોરાત્ર રહેવાની વૃત્તિ યાચી છે. અંતે પશ્ચાત્તાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છી છે. હજારો નરનારીઓ આ પાઠ મુખપાઠ કરી દરજ નિયમિતપણે પ્રાર્થના કરે છે, એ ઉત્તમ આ પાઠ છે.
“વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે' એ પાઠમાં સત્યધર્મ તરફ વાંચનારનું લક્ષ કરાવવા કંઈક પરીક્ષક બુદ્ધિ જાગ્રત થાય તે પ્રકારે ટૂંકામાં અસરકારક ઉપદેશ છે. “આ જગતમાં અનેક ધર્મમતે ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે જ્યાં સ્ત્રીઓ ભેગવવાને ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હય, રંગ રાગ ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાં આપણા આત્માની સત્ શાંતિ નથી, કારણ એ ધર્મમત ગણુએ તે આખો સંસાર ધર્મમયુક્ત જ છે. તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાને ક્ષય વિશુદ્ધ ભાવજળથી હે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org