________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
દૃષ્ટાંત અને કથાએથી ઉપદેશની ઊંડી છાપ પડે છે. કડવી પણ હિતકારી ગાળી ગાળે વિંટાળીને ખવરાવવાથી રુચિ સહિત બાળકો ખાઈ જાય છે, તેમ શાસ્ત્રામાં પણ ઉત્તમ સિદ્ધાંતા સમજાવવા કથાનકાને ઉપયેાગ થયેલા છે. ‘ ઉત્તરાયન' નામના જૈન શાસ્ત્રમાં શ્રેણિક નામના મહારાજાને અનાથી મુનિના સમાગમે આત્મપ્રકાશક એધથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે વાત છે. તે વાત આજના જમાનાનાં યુવાન-યુવતીએને આકર્ષક લાગે તેવી ભાષા અને શૈલીથી ત્રણ પાઠમાં વર્ણવી સમ્યગ્દર્શન કે આત્મજ્ઞાન માટે મનુષ્યદેહ ઉપરાંત આત્મજ્ઞાની ગુરુના ઉપદેશની જરૂર છે તે સિદ્ધ કર્યું છે. ‘ ભાવના ખેાધ' પ્રથમ છપાવ્યા છે તે ગ્રંથમાં પણ અશરણુ ભાવનાના ઉદાહરણમાં આ જ કથા પાતે મૂકેલી છે.
*
૪૦
જેણે નરકનું આયુષ્ય આંધ્યું હતું એવા શ્રેણિક રાજાને પણ સદ્ગુરુના યાગ થતાં ભાવ ફરી ગયા અને આત્માનું એળખાણ થયું તથા જીવનની દિશા બદલાઈ જતાં શ્રી મહાવીર સ્વામીના યેાગે એવા ધર્મભાવમાં રંગાઈ ગયા કે નરકમાં જઈ આવી આવતા કલ્પમાં તે પેાતે તીર્થંકર બની અનેક ભવ્ય વાના ઉદ્ધારક બનશે.
જેમ રત્નની પરીક્ષામાં ભૂલ થાય, ક્રાઈ ખાઈ જાય, તેા હજારેા કે લાખા રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે તેમ ગુરુને ગ્રહણ કરવામાં ભૂલ આવે તેા ધર્મને નામે ધાડ પડે. માટે સદેવ અને સદ્ધર્મનું સ્વરૂપ સમજાવનાર ગુરુ સત્સ્વરૂપ એટલે આત્મપ્રાપ્ત પુરુષ હશે તે। તરવાના માર્ગ હાથ આવશે, એમ જાણી પછીના ચાર પાઠમાં સદેવનું માહાત્મ્ય, સદ્ગુરુની યાગ્યતા અને મહત્તા તથા સદ્ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે.
ધર્મ એ ગહન વિષય છે. પરંતુ તેમાં પ્રવેશ કરનારનું મહત્ત્વની આબતે તરફ લક્ષ્ય ઠેરવવા પૂરતા આ પાઠ લખેલા છે. પરંતુ જેમ જેમ જીવની યાઞતા વધે તેમ તેમ તેને વિશેષ વિચાર કરી શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org