________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
ભાઈ હેમરાજ મારી આવ્યા ત્યારે તપાસ કરતાં ખબર મળી કે તે તેા રાજકાટ ગયા છે; તેથી પોતે પણ રાજકાટ જવું એવા વિચાર કરી તે પણ રાજકોટ તરફ રવાના થયા.
ધારસીભાઈ ને શ્રીમદ્ સાથે માર્ગમાં વાતચીતના પ્રસંગ પ્રાપ્ત થતાં તેમને આશ્ચર્ય ઉત્પન્ન થયું કે આટલી લગભગ દશ વર્ષની યમાં આ કરે કેવા ચાલાક છે? મેટી ઉમ્મરના માણસે પણ જે વાતે ન કરી શકે તેવી બુદ્ધિની વાતા સાંભળી ધારસીભાઈ ને એમ થયું કે શી આ છેાકરાની બુદ્ધિ છે ! તેમના ગુથી આકર્ષોઈ ને ધારસીભાઈ ખેલ્યાઃ “ રાયચંદભાઈ, રાજકાટમાં અમારી સાથે જ તમે રહેજો.” ત્યારે શ્રીમદે કહ્યું: “ના, મારા મેાસાળે રહીશ.”
ધારસીભાઈ એ ઘણા આગ્રહ કર્યો ત્યારે શ્રીમદે કહ્યું: ત્યાં આવતા જઈશ, પણ રહેવાનું તે માસાળમાં જ થશે.”
૨૧
શ્રીમદ્ રાજકાટ પહાંચ્યા એટલે મેાસાળમાં ગયા; ત્યારે તેમના મામાએ પૂછ્યું: “ તમે કેાની સાથે આવ્યા ?
39
“ તમારે
શ્રીમદે કહ્યું: “ ધારસીભાઈ સાથે આવ્યો છું, ”
અન્ને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે; તા તેમને ઠેકાણે કરી દેવા એવી પ્રપંચની વાતે માંહેામાંહે તે કરવા લાગ્યા. જમતાં જમતાં શ્રીમદ્રે તે સાંભળ્યું તેથી અનુમાન કર્યું કે આ ભાઈ એ ધારસીભાઈ ને મારી નાખવાના વિચાર કરે છે; તે મારે તેમને ત્યાં જઈ આ મેટા ઉપકાર કરવાને પ્રસંગ ચૂકવે નહિ, તેમને ચેતાવી દેવા જોઈ એ. એવા વિચાર કરીને જમ્યા પછી તે ધારસીભાઈ તે ત્યાં ગયા.
Jain Educationa International
શ્રીમદે ધારસીભાઈ ને પૂછ્યું: “ ધારસીભાઈ, તમારે મારા મામાએ સાથે કંઈ સંબંધ છે?” ધારસીભાઈ એ પૂછ્યું:
“ કેમ ? ”
For Personal and Private Use Only
www.jainelibrary.org