________________
૨૪૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળી ટીકા કર્યા કરે છે તેનું કારણ ખરેખર આંબાના મેરને સુંદર કળીઓને સમૂહ જ છે.
અંતમાં, સંત કેવા હોય? એનું દર્શક ચિત્ર રજુ કરતી–શ્રીમજીના જીવનને સંદેહ રજૂ કરતી–શ્રી. અમિતગતિ આચાર્યના “સુભાષિત રત્નસંદેહ” માંની એક ગાથા ટાંકી આ ગ્રન્થ પૂરે કરું છું.
चित्ताहादि व्यसनविमुखः शोकतापापनोदि प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्यपगतमलं सार्थकं मुक्तबाधम्
यो निर्दोषं रचयति वचस्तं बुधा: संतमाहुः ॥४६१।। ભાવાર્થ વ્યસનરહિત જે પુરુષ, ચિત્તને આનંદ આપનાર, શોકસંતાપને દૂર કરનાર, પ્રજ્ઞા પ્રગટાવનાર, કર્ણપ્રિય, ન્યાય માર્ગને અનુસરનાર, સત્ય, હિતકારી, પ્રસાદયુક્ત, અર્થગંભીર, વિરોધરહિત અને નિર્દોષ વચની રચના કરે છે તેને બુધજને સંત કહે છે.
એવા સંતને આપણું વંદન હે.
૭૨
નિત્તઃ શાનિત નિતઃ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org