________________
પ્રિીમનાં સ્મારકે
૨૩૭ મહાપુરુષ છએ દર્શનેને અભ્યાસ કરી જે આત્મસ્વરૂપને નિર્ણય કરી પિતાનું જીવન શુદ્ધ સહજાભ સ્વરૂપ બનાવ્યું હતું, તે નિષ્પક્ષપાતી તત્વને અનુભવ કરવા પ્રયત્નશીલ છે. સનાતન જન એવું નામ આપવામાં આવે છે ત્યાં પણ જૈન શબ્દને વિશાળ અર્થ સર્વના લક્ષમાં હોય છે. જે મહાત્માઓ આત્મદર્શન પામ્યા છે અને આત્મહિતમાં વિધન કરનાર કારણેને જેમણે જીતી લીધાં છે તે જિન છે; શુદ્ધ આત્મા છે. અને આત્મધર્મ પ્રગટાવવા તે મહાપુરુષોના દર્શાવેલ માર્ગે ચાલે છે તે જેન કે આત્માથી મુમુક્ષુ જીવો છે. તે આત્મધર્મ અનાદિ કાળથી પ્રવર્તતે આવ્યા હોવાથી મેક્ષને માર્ગે પ્રવર્તતા સર્વ ભવ્ય છ સનાતન જૈન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org