________________
ઈડરના પહાડ ઉપર
૧૩
પાછળ પડયા છે? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ તરફ નહિ આવતાં બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ. કેઈન પરિચયમાં આવવા અમે ઇચ્છતા નથી; અપ્રસિદ્ધ રહીએ છીએ. ડોક્ટરના તરફ આહાર લેવા નહિ આવતા. બીજા સ્થાનેથી લેજે. અને કાલે વિહાર કરી જવું.”
શ્રી લલ્લુજીએ વિનંતિ કરીઃ “આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું, પરંતુ મોહનલાલજી અને નરસી રખને અહીં આપનાં દર્શન થયાં નથી. માટે આપ આજ્ઞા કરે તે એક દિવસ રોકાઈ પછી વિહાર કરીએ.”
શ્રીમદે જણાવ્યું: “ભલે, તેમ કરજે.”
બીજે દિવસે સવારમાં તે જ આંબા તળે ત્રણે મુનિએ ગયા. ત્યાં શ્રીમદ્દ દેખાતા નહતા પણ ગાથાઓ બોલતા બોલતા એક અપરિચિત રસ્તે ઊંડા વોકળામાં થઈને આવતા હતા. તે ગાથાઓ મેટા અવાજે બોલતા હતા તેથી તેની ધૂન સંભળાતી હતી. થોડીવારે તે આંબા નીચે આવી બિરાજ્યા પરંતુ ગાથાઓ તેની તે જ તેવા જ અવાજે બેલાયા કરતી હતી. તે ગાથાઓ આ હતીઃ
“મા મુદ્દ, મા રહું, મા સુરક્ષ ડ્રનિટ્ટ મહા fથમ જ વિત્તે વિવિત્ત શાખા સિદ્ધિ g ૪૮ जं किंचि विचिंतंतो णिरीह वित्ती हवे जदा साहु । लद्धणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं ज्झाणम् ॥ ५५
“ ચ સંબ' આ ગાથાઓનું રટણ એક કલાક લગભગ થયા કર્યું પછી શ્રીમદ્દ એક કલાક સમાધિસ્થ મન રહ્યા. “વિચારશે” એટલું જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org